SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પ્રવચનસારાદ્ધાર માનવું કે સવ' વ્રતના ભેદ્યમાં વિશેષથી અતિચારા બતાવવા જોઇએ. રાત્રિાજન વગેરે વ્રત ભેદેમાં તેના અતિચારા બતાવ્યા નથી. (૨૮૪) અગિયારમાં વ્રતનાં અતિચાર – अपडिले हिय १ अपमज्जियं २ च सेज्जाइ ३ संमं च अणणुपालण ५ मइयारा पोसहे पंच ।। (૧) અપ્રતિલેખિત એટલે અપ્રમાર્જિત શય્યા, (૨) દુશ્રૃતિલેખિત એટલે દુષ્મમાર્જિત શય્યા, (૩) અપ્રતિલેખિત એટલે અપ્રમાર્જિત સ્થંડિલ, (૪) દુષ્પ્રતિલેખિત એટલે દુષ્પ્રમાર્જિત સ્થ'ડિલ, (૫) સક્પાલન ન કરવુ. તે અનનુપાલન એ પાષધના પાંચ અતિચાર છે. थंडिलाणि ४ तहा २८५ ।। ૧અપ્રતિલેખિત, અપ્રમાર્જિત એ એ વડે દુષ્કૃતિલેખિત. દુષ્પ્રમાર્જિત પણ ગ્રહણ કરવું. અપ્રત્યુપેક્ષિતશય્યા—સંથારા આદિ તે પહેલા અતિચાર. અપ્રમાર્જિત, દુષ્મમાજિત શય્યા—સંથારા આદિ તે ખીજો, અપ્રત્યુપેક્ષિત, પ્રત્યુપેક્ષિત ઉચ્ચાર પ્રસ્રવણ વગેરે સ્થાડિલ ભૂમિ તે ત્રીજો. અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત ઉચ્ચાર પ્રસ્રવણ વગેરે સ્થંડિલ ભૂમિ તે ચાથેા. અપ્રત્યુપેક્ષિત એટલે આંખ વડે ખરાબર નહીં જોવાયેલું, દુષ્પ્રત્યુપેક્ષિત એટલે વ્યાકુલ મનથી, ઉપયાગ રહિતપણે જોયેલું. અપ્રમાર્જિત એટલે રોહર, વસ્રના છેડા વગેરે દ્વારા નહીં પુજેલું. દુષ્પ્રમાર્જિત એટલે અવિધિપૂર્વક ઉપચેાગરહિત પણે, રજોહરણ વગેરેથી પુજેલું. સામાચારી–પૌષધ=કરનારે પડિલેહણ કર્યાં વગરના સંથારો કે શય્યા કે પૌષધશાળા વાપરવી નહીં. જમીન પર ઘાસનું વજ્ર (સાદડી) કે શુદ્ધ વસ્રના સથારો પાથરે. લઘુનિતિ કે વિડેનીતિની ભૂમિમાંથી આવી ફરીવાર સંથારાનું પડિલેહણ કરે. ન કરે તે અતિચાર લાગે છે. એ પ્રમાણે પીઠ વગેરેમાં પણ સમજવું, (૫) પૌષધવ્રતને શાસ્ત્ર મુજબ સારી રીતે સ્થિર ચિત્તપૂર્વક પાલન કરે. જેમકે આહાર–પૌષધ વગેરે ચાર પ્રકારના પૌષધ લીધા પછી ભૂખ-તરસથી પીડાતા—એ પ્રમાણે વિચારે કે સવારે શાલિ, ભાત, ઘીથી ભરપૂર રસાઇ કરાવીશ. દ્રાક્ષના રસ વગેરે પીણા કરાવીશ, શરીર સત્કાર પૌષધથી દુ:ખી થયેલા-એમ વિચારે કે સવારે સ્નાન, કુંકુમ વગેરેનું વિલેપન સારી રીતે કરીશ. બ્રહ્મચર્ય પૌષધમાં પૂર્વ ક્રીડિતને યાદ કરે, કામાદ્દીપક વચના કે ચેષ્ટા કરે. અવ્યાપાર પૌષધમાં પણુ મારે આ કરવાનું છે. આ વ્યવહાર ૧. નઞ ‘કુત્સા’ અર્થના પણ દ્યોતક છે, જેમ કુત્સિત બ્રાહ્મણુ અબ્રાહ્મણ કહેવાય.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy