SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર : પ્રથમ વ્રતનાં અતિચારો ઃ– पदमवये अइआरा नरतिरिआणन्नपाणवोच्छेओ । धो वहो य अइभाररोवणं तह छविच्छेओ ॥ २७४ ॥ ૧૩૫ પ્રથમ વ્રતમાં (૧) મનુષ્ય તિય ચાનાં અન્ન પાણીના વિન્ન કરવા, (ર) બંધન, (૩) વધ (૪) અતિભાર આરાપણુ, (૫) છવ ચ્છેદ-એ પાંચ અતિચારા છે. પ્રાણાતિપાત વિરમણુરૂપ પહેલાં વ્રતમાં મનુષ્ય—તિય "ચાને અન્ન પાણીના વ્યવચ્છેદ કરવા, ખંધ, વધ, અતિભાર આરાપણ તથા વિચ્છેદ રૂપ પાંચ અતિચાર છે. પ્રશ્ન:-દ્વિપદ, ચતુષ્પદોને ભાજન પાણીનાં નિષેધ કરવારૂપ અતિચાર છે. પછી તાવ વગેરે રાગથી ઘેરાયેલા પુત્ર વગેરેને લાંઘણ વગેરે કરાવવાથી ગ્રહણ કરેલા હિંસાવિરમણવ્રતમાં અતિચાર નહિં થાય ? ઉત્તર :–આ વાત બરાબર નથી. કારણ કે સૂત્રો સાપેક્ષપણે કહેવાય છે. ક્રોધાદિ વડે આધિન થઈ જે અન્ન પાણી વગેરેના નિષેધ કરે, તે અતિચાર છે. માટે “ ક્રોધાદિને વશ થઈ” સૂત્રમાં અધ્યાહારથી સમજી લેવું. જ્યારે હિતબુદ્ધિથી રાગ ગ્રસ્ત પુત્ર વગેરેને અન્નાદિના નિષેધ કરે, તે અતિચાર ન થાય. આ વાત સામાન્ય પુરુષાએ કલ્પેલી નથી પણ બીજા ગ્રંથામાં કહ્યું છે, કે, પશુઓને અને મનુષ્યાને ક્રોધ વગેરેથી દૂષિત મને બંધ, વધ, વિચ્છેદ, અતિભારારાપણુ, ન કરે વધારે શુ કહેવુ? રાગી કે ન ભણતાં પુત્ર વગેરેને શાંતિ માટે જે ઉપવાસ વગેરે કરાવે તે અતિચાર નથી. ર. મધન—ગાય વગેરે પશુઓ તથા મનુષ્યાને દોરડા વગેરે દ્વારા ક્રેાધાધીન થઈ જે મજબૂત બંધ કરાય તે અધઅતિચાર. વિનય શીખવવા માટે પેાતાના પુત્ર વગેરેને જે બંધ કરાય તે અતિચાર નથી. પરંતુ પ્રબલ કષાયાદયથી જે ખંધન કરાય તે અતિચાર કહેવાય. ૩. વધ:-ષાયાધીન થઇ લાકડી વગેરેથી જે મારવું તે વધ. ૪. અતિભારારાપણુ :-વહન ન કરી શકાય એટલા અધિક ભારનુ... ક્રોધ કે લોભથી બળદ, ઊંટ, ગધેડા, મનુષ્ય, વગેરેની પીઠ પર કે માથા પર મૂકી કે મૂકાવી વહન કરાવવું, તે અતિભારારાપણુ, ૫. વિચ્છેદ :-વિ એટલે ચામડી તેના ઉપલક્ષણથી શરીરનાં અંગોપાંગ પણ સમજવા. તેના છેદ એટલે કાપકૂપ કરવું, તે છવિચ્છેદ. પુત્ર વિગેરેના ગુમડા વગેરેના છેદ
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy