SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ્રવચનસારાદ્ધાર જાતે જ વિવક્ષિત પચ્ચક્ખાણ સ્વીકારેલ હોય, તે પછી પાછળથી ચારિત્રપાત્ર ગુરુની પાસે સૂત્રેાક્ત વિધિપૂર્વક વંદન વિગેરે વિનય કરી, રાગ-દ્વેષ વિગેરે તથા વિકથા વિગેરે રહિતપણે ઉપયાગપૂર્વક અંજલી જોડી, ધીમા અવાજે ગુરુની સાથે ખેલતા ખેલતા પચ્ચક્ખાણ સ્વીકારે તે સ્પૃષ્ટ પચ્ચક્ખાણ થાય. પાલિત એટલે વારવાર સતત ઉપયાગ અને સાવધાનીપૂર્વક પચ્ચક્ખાણની રક્ષા કરે, તે પાલિત કહેવાય. (૨૧૩) गुरूदत्तसेस भोयण सेवणयाए य सोहियं जाण । पुणेवि थेवकालात्थाणा तीरियं होइ || २१४ ॥ શેાભિત એટલે, ગુરુએ આપેલ શેષ ભેાજન વાપરવુ' તે. તીતિ એટલે પચ્ચક્ખાણુના સમય થયા હોવા છતાં પણ થોડીવાર રાહ જોવી તે.(૨૧૪) भोयणकाले अमुगं पच्चवखायंति भुंज कित्तीयं । आराहियं पयारेहिं सम्मभेएहिं निदुवियं ॥ २१५ ॥ કીર્તિત એટલે, મે' અમુક પચ્ચક્ખાણુ કર્યું' છે,આ પ્રમાણે બાલીને વાપરવું તે. આરાધિત એટલે, ફાસિય વિગેરે સદ્નારણા દ્વારા પચ્ચક્ખાણુ પૂર્ણ કરાય તે. (૨૧૫) वयभंगे गुरूदोसो थेवस्सवि पालणा गुणकरी उ । गुरुलाघवं च नेयं धम्मंमि अओ उ आगारा ।। २१६ ।। ધમાં તલગ કરવામાં મેાટા દોષ છે. થાડુ પણ તપાલન મેટા લાભ માટે થાય છે. આ પ્રમાણે ગુરુ-લાઘવપણું જાણીને આગારા કરવા જોઇએ. અપવાદરૂપ આગારો સહિત પચ્ચક્ખાણુ કરવું જોઈ એ, નહીં તો પચ્ચક્ખાણ ભંગ થાય અને તે ભંગ માટા દોષ માટે થાય છે, નિયમના ભંગ કરવાથી ભગવદ્ આજ્ઞાની વિરાધના થાય છે. તેથી અશુભ કર્મબંધ વિગેરે રૂપ મહાન દોષ થાય છે. તેથી વ્રતની માટી આરાધના કરતાં થોડી પણ આરાધના વિશુદ્ધ પરિણામ સ્વરૂપ હાવાથી કનિ રા આઢિ ઉપકાર કરી મેાટા લાભકરે છે. માટે ચારિત્ર ધર્મમાં ગુરુલઘુ એટલે સારાસાર જાણીને પ્રત્યાખ્યાનમાં આગારા કરવા જોઈએ. જેમ ઉપવાસ કર્યો હાય અને અસમાધિ ઉભી થાય, ત્યારે દવા આપી સમાધિ પેઢા કરવાથી નિર્જરારૂપ ગુણ થાય તે માટો લાભ થયેા, નહીં તો અસમાધિ થવાના કારણે નિર્જરા ન થવાથી તપ હાવા છતાં અલાભ થાય—એમ વિચારવું. એકાંત આગ્રહીને માટો અપકાર થતા હોવાથી અશુભરૂપ છે. આથી જ પચ્ચક્ખાણમાં આગારો કરાય છે. (૨૧૬)
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy