SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. પ્રતિક્રમણ દ્વારઃ માસી અને સંવત્સરી પ્રતિક્રમણની વિધિઃ ચમાસી અને સંવત્સરી પ્રતિકમણમાં પણ આ જ વિધિ છે. પરંતુ સાત ગીતાર્થને સંબુદ્ધા ખામણા કરવાના. ચોમાસી પ્રતિક્રમણમાં મેટે કાઉસગ્ગ વીસ લેગસ્સને અને સંવત્સરીમાં ચાલીસ લોગસ્સ અને એક નવકાર છે. તે પછી આગળ શરૂ કરેલ દેવસિય પ્રતિકમણની વિધિ કરે. પકિ વિગેરે ત્રણ પ્રતિકમણમાં શ્રુતદેવતાનાં કાર્યોત્સર્ગના સ્થાને ભુવનદેવતાને કાઉસ્સગ્ન કરે. દેવસિય વિગેરે પ્રતિક્રમણમાં કેટલા લેગસ્સનો કાર્યોત્સર્ગ કરાય છે, તે કહે છે. चत्तारि दो दुवालस वीसं चत्ता य हुँति उज्जोया ।। देसिय राइय पक्खिय चाउम्मासे य वरिसे य ॥ १८३ ॥ દેવસિય પ્રતિક્રમણમાં ચાર, રાઈચ પ્રતિક્રમણમાં બે, પફિખમાં બાર, ચોમાસામાં વીસ અને સંવત્સરીમાં ચાલીસ લેગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમ્મલયરા” સુધીનો કરાય છે. (૧૮૩) पणवीस अद्धतेरस सलोग पन्नतरी य बोद्धव्वा । सयमेगं पणवीसं बे बावण्णा य वरिसंमि ॥ १८४ ॥ પચ્ચીસ, સાડાબાર, પંચેતેર, એક પચ્ચીસ અને બસે બાવન કલોક પ્રમાણુ કાઉસ્સગ પાંચ પ્રતિકમણમાં હોય છે. પ્રશ્ન – દેવસિય વિગેરે પ્રતિક્રમણમાં આટલા આટલા લેગસ્સનો કાઉસ્સગ્ન કર એ તે જાણ્યું પણ “ચંદે નિમ્મલયરા” સુધી લેગસ્સને કાયોત્સર્ગ કરતા કયા પ્રતિક્રમણમાં કેટલા 'લોક પ્રમાણ થાય છે? ઉત્તર – લેગસ્ટમાં ચંદેસુ નિમ્મલયરા સુધી છ કલેક અને એક પાદ થાય છે. તેથી દેવસિય પ્રતિકમણમાં ચાર લેગસ્સ હોવાથી તે ચાર ગુણ કરતા પચ્ચીસ કલેક થાય છે. રાઈ, પ્રતિક્રમણમાં બે લોગસ્સનો કાઉસગ્નમાં સાડાબાર લેક થાય. પફિખ પ્રતિકમણમાં બાર લેગસ્સના પંચેતેર લેક થાય છે, મારી પ્રતિક્રમણમાં વીસ લેગસ્સના એકસો પચ્ચીસ લેક થાય અને સંવત્સરી પ્રતિક્રમણમાં ચાલીસ લેગસ્ટ અને એક નવકારના બસે બાવન લોક થાય. (૧૮) साय सयं गोसद्धं तिन्नेव सया हवंति पक्वमि । पंच य चाउम्मासे वरिसे अट्ठोत्तरसहस्सा ॥ १८५ ॥ - ૧ વિદ્વાને ગાથા વિગેરેને પણ શ્લોક જ કહે છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy