SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રીહુ' નામના ઋિષની કથા. धो सो लोहिच्चो, खंतिखमो पवरलोह सिरिवणो ॥ जस्स जिणो पत्ताओ, इच्छ पाणीहिं भुतु जे ॥ ६७ ॥ જેના પાત્રમાંથી હાથવડે ભાજન કરવા શ્રી વીરપ્રભુ ઇચ્છા કરે છે તે લેાહસમાન શ્યામવર્ણ વાલા અને ક્ષમાધારી લેાહર્ષિ ધન્યવતા વતે છે ૫૬૭ ૫ जो कमसेसवलि, अविहं छिंदि निरवसेसे ॥ સિદ્ધિવસધ્રુિવનો, તમરૂં હોદ્દે નર્મલામિ || ૬૮ || જે સંપૂર્ણ એવી આઠ પ્રકારની કર્રરૂપ વેલને છેદી સિદ્ધિપદ પામ્યા તે લેહર્ષિને હું નમસ્કાર કરૂં છું. ૫ ૬૮ ૫ जेणेगराइआए, चउदस अहिआसिआ य उवसग्गा ॥ वोसठ्ठचत्तदेह, तमहं लोहं समणभद्दं ॥ ६९ ॥ જેમણે એક રાત્રીમાં દેવકૃત ચાદ ઉપસર્ગ સહન કર્યો વળી શ્રમણેાને વિષે ભદ્રકારી હાવાથી શ્રમણભદ્ર નામધારી થએલા અને દેહને ત્યજી દેનારા તે લેાષિને હું વંદન કરૂં છું. ૫ ૬૯ u भोगेसु अरज्जंतो, धम्मं सोउण वद्धमाणस्स ॥ जो समणो पव्वइओ, सुपइहरिसिं नम॑सामि ॥ ७० ॥ ( ૬૯ ) શ્રી વમાન પ્રભુના ધર્માંને સાંભલી ભાગને વિષે આસક્ત નહિ થયા છતાં જે તપસ્વીએ દીક્ષા લીધી તે સુપ્રતિષ્ઠ ઋષિને હું નમસ્કાર કરૂં છું. ॥ ૭૦ ॥ जो वागरिडं वीरेण, सीहनिकीलिए तवोकम्मे || ओसप्पिणीइ भरहे, अपच्छिमोऽसित्ति तं वंदे ॥ ७० ॥ શ્રી વીરપ્રભુએ કહ્યું કે “ આ અવસર્પિણીમાં ભરતખંડને વિષે સિંહૅનિ ક્રિડિત તપ કરનારા તમે છેલ્લા છે અર્થાત્ તમારા પછી કોઇ એ તપ કરનાર નથી” એવા તે સુપ્રતિષ્ઠ ઋષિને હું વંદન કરૂં છું. ॥ ૭૦ u નામના ઋષિની થા ।। ‘શ્રીજો ======= ભક્તિથી ઝરતા એવા ચાસઢ ઇંદ્રોએ સેવન કરેલા, આઠ પ્રાતિહાર્યથી સુશે ક્ષિત, વળી સિદ્ધાર્થ રાજાના પુત્ર, સિદ્ધઅર્થની દેશના આપનારા, સિદ્ધ શાસનવાળા અને તપે કરીને સિદ્ધ થયેલા શ્રી મહાવીર પ્રભુ, સુવર્ણ કમલને વિષે ચરણ મૂકતા છતા આ ભરતક્ષેત્રને વિષે વિહાર કરતા હતા. એ પ્રભુના ચૈાદ હજાર ગુણુવંત સાધુએ હતા તેમા એક નામાંકિત લેાહાક નામે મુનિ હતા. એ મુનિમાં કમલપણુ, સરલપણુ, ક્ષમા, મુક્તિ, સત્ય, તપ, અપરિગ્રહ, બ્રહ્મચય, સંયમ અને ઉત્તમ પવિત્રતા ઇત્યાદિ સર્વ ઉત્કૃષ્ટા ભાવેા નિવાસ કરીને રહ્યાહતા. જેથી લેાહિષ સર્વ સાધુઓમાં ઉત્તમ ગણાતા હતા. આ કારણથીજ ત્રણલાકના ગુરૂ એવા શ્રી
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy