SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૦) શ્રીહષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ : છે? તે ઉપરથી શ્રાવકેએ વાસ્વામીના મામા આર્યસમિતસૂરિને તેડાવ્યા અને સર્વ વાત કહી. સૂરિએ કહ્યું. “તાપસની એ કાંઈ તપશક્તિ નથી પરંતુ પાલેપની શક્તિ છે.” પછી સૂરિના કહેવા ઉપરથી ઉપાય શોધી કાઢી શ્રાવકેએ તે તપસ્વીને પિતાને ત્યાં ભેજનનું આમંત્રણ કર્યું. ઘેર આવેલા તાપસને શ્રાવકેએ આદરથી પગ ધેવા પૂર્વક ભોજન કરાવ્યું અને સત્કાર કર્યો પછી સર્વે શ્રાવકે તે તાપસની સાથે નદીને કાંઠે ગયા. ત્યાં જે તે તાપસ જલમાં ચાલવા લાગ્યું તે તે બુડવા પણ લાગે, તેથી તેની નિંદા થઈ. એવામાં ત્યાં આર્યસમિતિસૂરિ આવ્યા. તેમણે લેકને બંધ કરવા માટે નદીને કહ્યું. “હે ખિન્ના નદી ! હારે હારા સામે પાર જવું છે.” મુનિએ આટલું જ કહ્યું. તેટલામાં તે નદીના બનને કાંઠા એકઠા થઈ ગયા, તેથી સૂરિ સામે તીરે ગયા. લેકે પણ બહ આશ્ચર્ય પામ્યા. પછી નગરવાસી લેકેથી વિંટલાએલા સૂરિ પેલા તાપસે પાસે ગયા. ત્યાં તેમને ધર્મોપદેશ દઈ, પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. પછી શ્રાવક આ ચૂર્ણપ્રયાગ છે પરંતુ તેઓની તપશકિત નથી.” એમ ધારી જિનશાસનની પ્રભાવના કરતા છતાં નગર મધ્યે આવ્યા. તે દિવસથી તે રથાન “બ્રહ્મઢીપિકા શિખા.” એવા નામથી પ્રસિદ્ધ થએલું છે. 'श्रीआर्यसमित' नामना सूरीश्वरजीनी कथा संपूर्ण. वेसमणस्स उ सामाणिओ, चुओ वग्गुरविमाणाओ ॥ जो तुंबवणे धनगिरि, अज्झ सुनंदासुओजाओ ॥ १८७ ॥ કબેરને સામાનિક દેવતા વલકુવર વિમાનથી આવી તુંબવન સંનિવેશને વિષે સુનંદાથકી પૂજ્ય એ ધનગિરિ નામે પુત્ર થયે. तुंबवणसंनिवेसाओ, निग्गयं पियसगासमुल्लीणं ॥ छमासिअं छसुजुअं, माऊइसमनिअं वंदे ॥ १८८ ॥ તબક સંનિવેશથી નિકળેલા, પિતાની સાથે ઝોળીમાં રહેલા છ માસના, છકાય જીવની યતના કરનારા અને માતા સહિત એવા શ્રી વજી સ્વામીને હું વંદના કરું છું. जो गुज्झगेहिं वालो, निमंतिओ भोयणेण वासंते ॥ निच्छइ विणीअविणओ, तं वइररिसिं नमंसामि ॥ १८९ ॥ મહાવિનયવંત વાસ્વામી જે કે બાલ્યાવસ્થાવાળા હતા તે પણ વર્ષાઋતુમાં શદક દેવતાએ ભેજન માટે નિમંત્રણે તેમણે તે દેવતાના પીંડની ઈચ્છા કરી નહિ. તે શ્રી વાસ્વામીને હું નમસ્કાર કરું છું. '
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy