SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યુલિભસ્વામી નામને અંતિમ શ્રુતકેવલીની સ્થા. (૩૪vy પણ ન છેદાયા તેમજ અગ્નિની જ્વાળા સમાન ચિત્રશાળામાં રહ્યા છતાં પણ ન દગ્ધ થયા. अखलिअमरट्टकंदप्प-महणे लद्धजयपडागस्स ॥ तिकालं तिविहेणं, नमो नमो थूलभहस्स ॥ १६८॥ અખલિત ગર્વવાલા કામદેવનું મર્દન કરવામાં વિજય પતાકા મેળવનારા શ્રી સ્યુલભદ્રસ્વામીને હું ત્રણે કાળ મન, વચન અને કાયાથી વારંવાર નમસ્કાર કરું છું कोसासंसग्गीए, अग्गीइजोतया सुवणस्स ॥ उच्छलिअबहुलतेओ, थूलभद्दो चिरं जयउ ॥१६९ ॥ જે મુનિ, તે વખતે કેશાવેશ્યાના સંસર્ગરૂપ અગ્નિમાં પિઠા છતા સુવર્ણ ની પેઠે બહુ તેજવંત થયા અર્થાત્ પ્રાપ્ત થએલા શીલના પાલનથી પ્રસિદ્ધિ પામ્યા, તે શ્રી સ્કુલભદ્રસ્વામી દીર્ઘકાલ પર્યત જયવંતા વર્તો. वंदामि चलणजुअल, मुणिणे सिरिथूलभदसामिस्स ॥ जो कसिणभुअंगोए, पडिओवि मुहे न निसिओ ॥१७०॥ . . ... - જે મુનિ, કેશાવેશ્યા રૂપ કાલી નાગણના મુખને વિષે પડ્યા છતાં પણ તેનાથી ડસાયા નહીં. તે તત્વના જાણ એવા શ્રી સ્થૂલભદ્ર મુનિરાજના બે ચરશુને વંદન કરું છું. धनो स थूलभदो, मयरद्धयकुंभीकुंभनिम्महणो ॥ निम्महियमोहमल्लो, स थूलभद्दो चिरं जयउ ॥१७॥ જેમણે કામદેવ રૂપ હસ્તિના કુંભસ્થળને મથન કરી નાખ્યું છે, જેમણે મેહ, રૂપ મને મદન કરી નાખે છે અને જેમની “દુષ્કરદુષ્કરકારક” એમ કહીને ગુરૂએ પ્રશંસા કરી છે, તે પ્રશંસા કરવા યોગ્ય શ્રી સ્થૂલભદ્ર મુનિ દીર્ધકાળ પર્યત જયવંતા વર્તો. पणमामि अहं निच्चं, पयपउमं तस्स थूलभदस्स ॥ __अद्धत्थिपिच्छिआई, कोसाइ न जेण गणिआई ॥ १७२ ॥ કેશા વેશ્યાએ અર્ધકટાક્ષ રૂપ બને છાતીમાં બહુ પ્રહાર કર્યા છતાં પણ જેણે તે ગણકાર્યો નહિ, તે સ્થૂલભદ્ર મુનિના ચરણ કમળને હું નિરંતર નમસ્કાર કરું છું. न खमो सहस्सवयणो, विवनिउं थूलभद्दझाणगि ॥ तिजयदमणो वि मयणो, खयं गओ जत्थ मयणं व॥ १७३ ॥ શ્રી સ્થલભદ્રના ધ્યાનાગ્નિને વર્ણન કરવા હજાર મુખવાળો શેષનાગ પણ સમર્થન
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy