SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) શ્રીઋષિસ ડલવૃત્તિ ઉત્તરા 66 તૈયાર થએલા ભદેવ અનુક્રમે સુગ્રામ ગામ પ્રત્યે આવ્યે ળસુ એવા તે ગામની સમીપે રહેલી વાવ ઉપર બેઠા. આ બ્રાહ્મણીની સાથે પાણી ભરવા આવી તેણીએ તે મહાત્માને કરી. “ પછી ભવદેવે તે સ્ત્રીને પૂછ્યું. “ હે અનધે ! રાષ્ટ્રકૂટક નામને! ગૃહસ્થ પોતાની રૈવતી પ્રિયા સહિત જીવે છે કે નહિ. ? તેણીએ કહ્યું. “ હે મુનીશ્વર રાષ્ટ્રફ્રૂટક અને તેની પ્રિયા રેવતી એ બન્ને જણાને મરી ગયે બહુ વર્ષ થઇ ગયાં છે.” સુનિએ ફરીથી પૂછ્યું. “ રાષ્ટ્રકૂટના પુત્ર ભવદેવે જેણીને ત્યજી દીધી હતી તે નવી સ્ત્રી છે કે નઞી ?” સ્ત્રીએ મનમાં વિચાર્યું કે · જેને મ્હાટાભાઇએ વ્રત લેવરાવ્યું હતું તે આ ભવદેવ પાતેજ જણાય છે, માટે આવેલા એને હું પૂછી જોઉ’ આમ ધારી તે સ્ત્રીએ કહ્યું કે “ રાષ્ટ્રકૂટ અને રેવતીથી ઉત્પન્ન થએલા તમે પોતે ભવદેવ છે કે શું, તમે પાતે સાધુ અહી આવ્યા દેખાઓ છે ?” ભવદેવે કહ્યું, “ તમે સાશ ઓળખ્યા. હું નાગિલાના પ્રાણવટ્ઠલ ભવદેવ છું. મ્હોટા ભાઇના ઉપરાધથી તેની પાછલ જતા એવા મે તે પ્રાણપ્રિયાને ત્યજી દઇ અનિષ્ઠ એવાય પણ દુષ્કર વ્રતને આદર્યું છે. હમણાં મ્હારા મ્હાટા બંધુ મૃત્યુ પામ્યા તેથી હું તેમના પ્રતિમધથી મુક્ત થયા છું. માટે નાગિલા કેમ રહે છે તેમ હું તે પ્રિયાને જોવા માટે આબ્યા છું.” ભવદેવનાં આવાં વચન સાંભળી નાગિલા વિચાર કરવા લાગી કે 66 એણે મને બહુ કાળે દીઠી હતી તેથી તે ફરી ગએલા વય, રૂપ, ગુણુ અને શાભાવાળી મને એલખી શકયા નહિ માટે હું તેમને મ્હારી પેાતાની વાત કહું.” એમ ધારી નાગિલાએ કહ્યુ, “ હે મુનિ ! તમે નવી પરણેલી જે સ્ત્રીને ત્યજી દીધી હતી તે પોતે હું નાગિલા છું. આપ વિચારો. આટલા બધા કાળ ગયે છતે અને ચાવનાવસ્થાએ પણ ત્યજી દીધે છતે મ્હારે વિષે ગુણુના મંદીર રૂપ લાવણ્યપણું ક્યાંથી હાય ? માટે સ્વર્ગ અને મેાક્ષસુખના મૂળરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્ર નામના ત્રણ રત્નને ત્યજી દઈ વાટિકાના સમાન એવી મ્હારા ઉપર તમે સ્પૃહા ન કરી વલી તમે નરક રૂપ ખાઈમાં પાડી દેનારા અને મેાહ પમાડનારા વિષયાના અતિ પરાધિનપણાને ન પામેા. હે મુનિ! હિતેચ્છુ એવા ખંધુએ તમને દીક્ષા લેવરાવી છે તેા હવે મ્હારે વિષે આસક્ત થઇ તે વ્રતને પાપરૂપ ખાઇમાં ન ફૂંકી દ્યો. તમે આજે પાછા ગુરૂ પાસે જાઓ અને મ્હારા ઉપર અનુરાગ કરવાથી ઉત્પન્ન થએલા પાપની તેમની પાસે આલેાચના યેા.” અને તને વિષે આવખતે ત્યાં કોઇ સ્ત્રી, બ્લેઇ ભક્તિથી વંદના નાગિલા આ પ્રમાણે જેટલામાં ભવદેવને શિખામણ આપતી હતી તેટલામાં બ્રાહ્મણીના પુત્ર ખીરનું ભાજન કરીને ત્યાં આવ્યા તે પુત્ર પેાતાની માતાને કહેવા લાગ્યા. “ હે માત ! આજે મેં ખીરનુ ભાજન કર્યું છે તેને હું વસું છું, માટે તું પાત્ર ધરી રાખ મ્હારે ખીજે સ્થાનકેથી ભાજનનુ આમત્રણ આવ્યું છે અને ત્યાં દક્ષિણા મળવાની છે મેં ખીરનુ` ભાજન કર્યું છે માટે હું ફરીથી ભેજન કરવા શક્તિવંત નથી. હું ત્યાં દક્ષિણા લઇ ખીરનું ભાજન કરી અને પછી અવસરે
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy