SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અભયકુમાર નામના મહર્ષિની કથા (૨૨૩) ક્રોધાયમાન થયે છે આમ તરત જાણ્યું. પછી બુદ્ધિમાન ગંધરાયણે પોતાનું કેશાશ્વરનું આધીનપણું ત્યાગવા માટે ઉપાય કર્યો. મુડદા જેવો વિકૃત થઈને નિધ્યેષ્ટિત ઉભો રહી લજાને ત્યાગ કરી ભૂતબાધાદિ થઈ છે, આવો બન્યા ત્યાર પછી રાજાએ મંત્રિને પિશાચ વલગ્યું છે. આમ જાણુ હસ્તિપક જેમ હાથીને વાળે છે, તેમ ક્રોધને વાળ્યો ત્યાર બાદ પ્રદ્યતન રાજાએ નવું ગંધર્વોનું કેશલ્ય જેવા સારું ઉત્કંઠિત થઈ, વત્સરાજને અને પોતાની પુત્રીને બોલાવી એટલામાં વૈશામ્બીના રાજાના પુત્ર ઉદાયને વાસવદત્તાને કહ્યું. હે સુંદરિ ! આ સમય આપણને જવાને ચગ્ય છે. અને અતિશય વેગવાલી એવી એક હાથણું લાવીને ઉપર વાસવદત્તાને બેસાડી હાથીણું ચાલી. હાથીણું ઉપર આસ્તરણ પાથરીને બંધનના અવસરે હાથીણું બેલી, તે સાંભલીને અધદૈવણે કહ્યું કે હાથીણના ઉપર આસ્તરણ નાંખીને બંધન સમયે જે હાથીણું બેલે સો જન જઈને હાથીણી અવશ્ય મરશે. પછી ઉદાયનના હુકમથી વસંતક નામાં એક હાથી લાવ્યું. અને તેના ઉપર હસ્તિનીના મૂતરના ચાર ઘડી બે પાત્ર બાંધ્યા. કાંચનમાલા દાસી, વાસવદત્તા અને ઉદાયન હાથમાં વીણા લઈને હાથીની ઉપર બેઠા. એટલામાં ગંધરાયણ આવીને હાથની સંજ્ઞાવડે પ્રેરણા કરીકે, “ઉદાયન જાજા” ઉદાયને ગંધરાયણનો સંકેત જાણીને વાસવદત્તા, કાંચનમાલા, વસંતક, વેગવતી હાથીણી અને ઉદાયન આ પાંચ જાય છે. આવી રીતે જણાવીને હાથીને પ્રેરણું કરીને અતિશય વેગથી ચલાવી. આત્માને જણાવ્યું કે ક્ષત્રિયનું વ્રત ન છોડવું. પછી ઉદાયન પાંચની સાથે નાશી ગયો આ વાર્તા જાણીને ચંડપ્રદ્યતન રાજાએ નલગિરિ નામના મહાન હાથીને સજજ કરી સેન્સસહિત સુભટેની સાથે પાછલથી દોડાવ્યું. આ નલગિરી મોટો હાથી પચીશ જન ચાલ્યા પછી ઉદાયને જોયું હાથી નજીક આવ્યો છે. તરત મૂતરને એક ઘડો ભાંગ્યો તે જમીન ઉપર પડીને કાદવ થયે. આટલામાં નલગિરી ત્યાં આવ્યું. અને તે મૂતરને સુંઘતો ઉભો રહ્યો. પછી ઘણા પ્રયત્નોથી હાથીને ચલાવ્યો. પુન: માર્ગમાં બીજે મૂતરનો ઘડો ભાંગ્યો. ત્યાં નલગિરી આવીને મૂતરને સુંઘતે ઉભે રહ્યો. એટલામાં કેશાબીના રાજા પોતાની નગરી પાસે આવ્યો. તરત થાકેલી હાથીણી મરી ગઈ. નલગિરી હાથી મૂતરને સુંઘતે ત્યાંજ ઉભો રહ્યો આગળ ચાલે નહિ. આ તરફ વત્સરાજનું સૈન્ય પણ આવ્યું. પછી અનલગિરી હસ્તિને પાછો વાલી માવો જેમ ગયા હતા તેમ પાછા ઉજ્જયિની નગરી પ્રત્યે આવ્યા. ચંડઅદ્યતન ભૂપતિ ક્રોધથી લાલ મુખ કરતો છત સેનાને તૈયારી કરવા લાગ્યું. પણ તેને ભક્તિવંત એવા અમાએ બહુ યુક્તિથી સમજાવીને નિવાર્યો અને કહ્યું કે “જેને તેને એ પુત્રી પરણાવવી તો છેજ તે પછી વત્સરાજથી બીજે અધિક ગુણવાલો કયો વર મલવાને છે ? વિભે ! તમારી પુત્રીએ પોતે જ એ વરને વર્યો છે, અને પુણ્યથી જ તમારી પુત્રીને તે યંગ્ય વર મલ્યા છે. હે રાજન ! તેણે વિશેષે તમારી પુત્રીનું હરણ કર્યું છે.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy