SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ૪) શ્રીલિમડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ રીતે મેરૂ પર્વત ત્રાજવામાં તેળવો દુષ્કર છે તેવી રીતે નિઃશંકપણે શુદ્ધ સંયમ પાળવું એ પણ દુષ્કર છે. જેવી રીતે મહા સમુદ્ર બે હાથ વડે તો અશક્ય છે, તેવી રીતે અશાંત પુરૂષાએ પ્રથમ રૂ૫ સમુદ્ર તર બહુ અશકય છે. માટે હે પુત્ર! હમણાં તું પાંચ લક્ષણવાળા સમસ્ત ભેગેને ભેગવ અને પછી વૃદ્ધાવસ્થામાં ચારિત્ર લેજે.” માતા પિતાનાં આવાં વચન સાંભળી મૃગાપુત્રે કહ્યું કે “નિસ્પૃહ પુરૂષને આ લેકમાં દુષ્કર શું છે? શરીર અને મનથી ઉત્પન્ન થએલી ભયંકર પીડાઓ મેં અનંતીવાર ભેગવી છે તેવી જ રીતે દુઃખ અને ભય પણ ભગવ્યા છે. નાના પ્રકાબના કલેશથી ભયંકર એવા આ ચાર ગતિ રૂપ સંસારમાં મેં જન્મ મૃત્યુ વિગેરેનાં દુઃખે અનંતીવાર ભેગવ્યાં છે, આ લેકમાં અગ્નિ જે ઉષ્ણ છે તેથી નરકને વિષે અનંત ગુણ ઉષ્ણુતા છે તેની પીડા પણ મેં અનુભવી છે. વળી આ લેકમાં જેવી શીત વસ્તુ છે તેથી અનંત ગુણ શીત વસ્તુ નરકમાં છે તેની પીડા પણ મેં જોગવી છે. ખરાબ કુશ્તીમાં નીચે માથુ કરી ઉંચે પગ રાખી બુમ પાડતો જવાજલ્યમાન અગ્નિને વિષે હું અનંતીવાર પૂર્ણ રીતે પચાયેલો છું. વળી આ લોકમાં જેવી દાવાનળ અગ્નિની વાળા હોય છે તેવી રેતીની મધે હું અનતીવાર દગ્ધ થયો છું. નરકને વિષે કટુકુંભમાં વિરસ અને સહાયરહિત હું કરવત વડે અનંતીવાર દાય છું વળી અત્યંત તીક્ષણ એવા કાંટાઓથી ભરપૂર અને મહેોટા એવા શંબલીના વૃક્ષને વિષે મને બાંધીને પરમધાર્મિક દેવાએ દીધેલું દુખ મેં અનંતીવાર ભેગવ્યું છે. મહા દુસહ એવા યંત્રને વિષે શેરડીની પેઠે આક્રોશ કરતો એ હું પિતાના પાપકર્મથી બહુ વાર પીલાયેલો છું. શબ્દ કરતા એવા કાલ રૂપ પરમાધાર્મિક દેએ પિતાના દાંતવડે કરીને મને પાડી નાખ્યો છે, ચીરી નાંખે છે અને છેદી નાખે છે. વળી તે નરકમાં હું પોતાના પાપ કર્મથી ખવડે છેદાય તેમજ ભાલા અને પશિવડે ઝીણા કડા થયેછું. અગ્નિથી વાજલ્યમાન એવા લોઢાના રથને વિષે પરમાધાર્મિક દેવોએ પરસ્વાદિન એવા મને બેસાર્યો છે અને ત્રેતાદિ આયુધના પ્રહારથી જર્જરીત કરીને પાડી નાખે છે. પરમધામિક દેવોએ વાજત્યમાન અગ્નિને વિષે મહિષની પેઠે મને હારા પિતાના કાર્યથી ભડશું કરી નાખે છે. તીક્ષણ મુખવાલા ગીધ પક્ષીરૂપ પરમાધાર્મિક દેએ વિલાપ કરતા એવા મને અનંતી વાર છેદી નાખે છે. “ મને તરસ લાગી છે. ” એવા હારા કહેવા ઉપરથી “ હું તને જલપાન કરવું છું” એમ કહી વૈતરણ નદી પ્રગટ કરીને તેના ખર્ષ સમાન તરંગવડે મને બહુ વાર છેદી નાખ્યો છે. અગ્નિના તાપથી તપ્ત થએલો હું અસિપત્ર નામના મહાવનમાં ગમે ત્યાં પણ ખરું સરખા પડતા એવા પત્રોએ કરીને હું ખંડ ખંડ થયે છું. પરસ્પર ફેંકેલા તીર્ણ મુદ્દગરોથી ભાગી ગએલા અંગવાલો અને તેથી જ હણાઈ ગઈ છે આશા જેની એ હું ઘણા દુઃખને પામ્યો છું. તીક્ષણ ધારાવાલા અસ્ત્રા, - છરી, કાતરના સમૂહથી હું અનેકવાર કકડા કરાયેલે છું, ચીરાયેલ છું, છેદાય લે છું
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy