SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ श्री युगादिदेवायनमः શ્રી श्री ऋषिमंमलवृत्ति भाषांतरसहित. (ારાસાર્દુ ) पडिबोहिअप्पएसिं, केसिं वंदाभि गोअमसमीवे ॥ विअलियसंसयवग्गं, अंगीकयचरमजिणमग्गं ॥ ४७ ॥ પ્રદેશી રાજાને પ્રતિબોધ આપનારા, મૈતમ સ્વામી પાસે છેલ્લા (શ્રીવીર) જિનેશ્વરના માર્ગને અંગીકાર કરનારા અને સંશયસમૂહને ટાલી દેનારા શ્રી કેશિ ગણધરને હું વંદના કરું છું તે ૪૬ છેવિશેષ વાત કથાથી જાણું લેવી તે આ પ્રમાણે - કથા. પિતાના કુલકમાગત સ્પષ્ટ નાસ્તિક મતને પિષણ કરવામાં ચતુર એવો પ્રદેશ નામને રાજા “તપિકા નગરીમાં રાજ્ય કરતે હતે. એકદા તે નગરના ઉદ્યાનને વિષે શ્રી પાર્શ્વનાથના મુખ્ય શિષ્ય કેશિગણધર અનેક સાધુઓ સહિત સમવસર્યા. સુશ્રાવક મંત્રીશ્વરે પ્રેરેલા મનવાલે તે રાજા, ઉદ્યાનમાં બહુ કાલ ક્રીડા કરીને પછી હષથી કેશિ મુનીશ્વર પાસે ગયો. ત્યાં તે અસમાન રૂપ લક્ષ્મીને ધારણ કરનારા અને સર્વ પ્રકારના સંદેહને નાશ કરનારા તે મહા મુનિને જોઈ વિસ્મય પામે છત તર્કથી ગુરૂને કહેવા લાગ્યો. હે સૂરિ! તમે આ સર્વ મૂર્ખ માણસોને ધર્મ, અધમ, પરભવ અને જીવ અછવાદિના કહેવાવડે કરીને શા માટે નિરંતર છેતરે છે? હે મહાત્મન ! જીવની સિદ્ધિ છતે ધર્મ અધર્માદિ સર્વ સિદ્ધ થાય છે, પરંતુ જે જીવ છે તે તેનું કેવું સ્વરૂપ છે અને તેનો વર્ણ પણ કેવો છે? જન્મથી આરંભીને નાસ્તિક મતનું નિરૂપણ કરનાર હારો પિતા મરવા પડયો ત્યારે મેં તેમને પ્રથથી જ કહી રાખ્યું હતું કે “તમારા માર્ગના દુઃખનું ફલ તમે મને કહેવા આવજે.” હારા પિતા મૃત્યુ પામ્યા પરંતુ તેમણે તેનું કાંઈ પણ ફલ મને દેખાડયું નહિ. એવી રીતે જૈનધર્મવાલી હારી માતા પિતાના પુણ્યનું ફલ પણ મને કાંઈ દેખાડયું નહીં. માટે જે આત્મા હોય તે તેણે બીજા ભવથી અહીં આવી પુણ્ય પાપનું સર્વ ફલ પિતાના માણસને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy