SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ (until 6 months before their death). They always remain four fingers above the earth (i.e. their foot never touches the earth). 189 પંચસુ જિલ્લાણેસુ ચેવ, મહરિસિતવાણુભાવાઓ . જમ્મતરનેeણ ય, આગચ્છત્તિ સુરા ઈહઈ !/૧૯૦ જિનેશ્વરોના પાંચ કલ્યાણકોમાં, મહર્ષિના તપના પ્રભાવથી અને અન્ય જન્મના સ્નેહથી દેવો અહીં આવે છે. (૧૦) Deities come on the earth on the occasions of five Kalyānakās of Teerthankarās or attracted by the glory of magnificent penance of great rishi (saints) or due to the attachment of previous birth. 190 સંકતદિવ્યપેમા, વિસયાસત્તાડસમતાવ્યા અણહીણમણુકજજા, નરભવમસુઈ ન ઈંતિ સુરા ૧૯૧ ચારિ પંચ જોયણસયાઈ, ગંધો ય મણુયલોગસ્સા ઉઠે વચ્ચઈ જેણે, ન હુ દેવા તેણ આવત્તિ ૧૯રા. - સંક્રાન્ત થયેલા દિવ્ય પ્રેમવાળા, વિષયમાં આસક્ત, સમાપ્ત નથી થયા કર્તવ્ય જેમના એવા, મનુષ્યોને અનાધીન કાર્યવાળા દેવો અશુભ મનુષ્યભવમાં નથી આવતા. જે કારણથી મનુષ્યલોકની ગંધ ૪૦૦ કે ૫00 યોજન ઉપર જાય છે તે કારણથી દેવો અહીં આવતા નથી. (૧૯૧, ૧૯૨) Deities do not visit the earth because : 1) They are fully absorbed in the divine pleasures, sensual pleasures and divine love of female deities. 2) They are busy in the routine activities of heaven. 3) They are not dependent on human for any work. 4) Due to the stinking air of the human world which is always spreading upto 400 yojanās above the earth. 191-192
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy