SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ પહેલા દેવલોકના પહેલા પ્રતરમાં, ઉડુ નામનું ઈન્દ્રક વિમાન ૪૫ લાખ યોજનાનું છે. બધાની ઉપર રહેલ સર્વાર્થસિદ્ધ વિમાન ૧ લાખ યોજનનું છે. (૧૨૫) The round shaped Indrakavimāna of the first pratara of the first heaven, bearing the name 'Udu' is of 45 Lakh yojanās. The Indrakavimāna of the last pratara bearing the name Sarvārthasiddha is of 1 Lakh yojanās. 125 ઉડુ ચંદ રયય વગુ, વરિય વરુણે તહેવ આણંદ બંન્ને કંચણ રુઈરે, ચંદ અરુણે ય વરુણે ય ૧૨દી વેરૂલિય યગ રુઈરે, અકે ફલિહે તહેવ તવણિજ્જા મેહે અગ્ધ હાલિદે, નલિણે તહ લોહિયબે ય ૧૨૭ી. વઈરે અંજણ વરમાલ, રિઢ દેવે ય સોમ મંગલએ . બલભદ્દે ચક્ક ગયા, સોવસ્થિય સંદિયાવ7 II૧૨૮ આશંકરે ય ગિદ્ધી, કેઉ ગલે ય હોઈ બોદ્ધવે ! ખંભે ખંભહિએ પુણ, બ્રભુત્તર વંતએ ચેવ ૧૨લા મહાસુક્કસહસ્સારે, આણય તહ પાણએ ય બોદ્ધત્વે પુફેડલંકારે, આરણે આ તહ અય્યએ ચેવ ૧૩૦ સુદંસણ સુપ્રતિબદ્ધ, મહોરમે ચેવ હોઈ પઢમતિને તો ય સવઓભ, વિસાલએ સુમણે ચેવ ૧૩૧// સોમણસે પીઈકરે, આઈએ ચેવ હોઈ તઈયતિગે સવઠસિદ્ધનામે, સૂવિંદયા એવ બાસટ્ટી /૧૩રા ઉડુ, ચંદ્ર, રજત, વલ્થ, વીર્ય, વરુણ, આનંદ, બ્રહ્મ, કાંચન, સચિર, ચન્દ્ર, અરુણ અને વરુણ – (આ પહેલા-બીજા દેવલોકના ઈન્દ્રક વિમાનો છે.) વૈડુર્ય, રુચક, રુચિ, અંક, સ્ફટિક, તપનીય, મેઘ, અર્થ, હાલિદ્ર, નલિન, લોહિતાક્ષ, વજ – (આ ત્રીજા-ચોથા દેવલોકના ઈન્દ્રક વિમાનો છે.) અંજન, વરમાલ, રિષ્ટ, દેવ, સોમ, મંગળ- (આ
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy