SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ 1) 62 + 3 = 20 Remainder = 2. .. 21,21,20 20 21 x 4 = 84, 21 x 4 = 84, 20 x 4 = 80, 3) 80 + 1 = 81 4) 84 + 84 + 81 = 249. So, total Āvalikāgata vimānās of the first pratara are 249.) 104-105 સત્તસય સત્તાવીસા, ચત્તારિ સયા ય હુત્તિ ચઉનઉયા. ચારિ ય છાસીયા, સોહમે હુત્તિ વટ્ટાઈ I/૧૦૯ો. સૌધર્મ દેવલોકમાં ગોળ વગેરે વિમાનો ક્રમશઃ ૭૨૭, ૪૯૪, ૪૮૬ છે. (૧૦૬) There are 727 round shaped vimānās, 494 triangular vimānās and 486 square vimānās in the first heaven. 106 એમેવ ય ઈસાણે, નવરે વાણ હોઈ નાણd I દો સય અતીસા, સેસા જહ ચેવ સોહમે ૧૦ ઇશાન દેવલોકમાં એ જ પ્રમાણે છે, પણ ગોળવિમાનોમાં ફરક છે. તે ૨૩૮ છે. શેષ વિમાનો સૌધર્મની જેમ છે. (૧૦૭) There are 238 round shaped vimānās in the second heaven and the number of the rest two types of vimānās is same as those of the first heaven. 107 પુવાવરાછલંસા, તંસા પુણ દાહિમુત્તરા બન્ઝા અબિભત્તર ચરિંસા, સવાવિ ય કહરાઈઓ ll૧૦૮ પૂર્વ-પશ્ચિમમાં ષટ્કોણ, દક્ષિણ-ઉત્તરમાં બહારની ત્રિકોણ અને અંદરની બધી ય (લંબ)ચોરસ કૃષ્ણરાજીઓ છે. (૧૦૮) There are earth-bodied Krishnarājis above the third pratara of fifth heaven. The outer ones of East and West direction are hexagonal in shape. The outer ones of North and South direction are triangular in shape. The four inner ones are rectangular in shape. 108 ચુલસી અસીઈ બાવત્તરિ, સત્તરિ સટ્ટી ય પન્ન ચત્તાલા ! તુલ સુરતીસ વીસા, દસ સહસ્સ આયરખ ચઉગુણિયા:/૧૦૯
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy