SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ 39 પુવ્વણ પચ્છિમેણ ય, સામન્ના આવલી મુણેયા । જે પુણ વટ્ટ વિમાણા, મઝિલ્લા દાહિણિલ્લાણં ૧૦૧॥ પુવ્વણ પચ્છિમેણ ય, જે વઢ્ઢા તે વિ દાહિણિલ્લમ્સ | તંસ ચઉરંસગા પુણ, સામન્ના હુન્તિ દુ ં પિ ॥૧૦૨॥ પૂર્વના અને પશ્ચિમના આવલિકાગત વિમાનો સામાન્ય (બંનેના) જાણવા. જે વચ્ચેના ગોળ વિમાન છે તે દક્ષિણેન્દ્રના છે. પૂર્વના અને પશ્ચિમના જે ગોળ વિમાનો છે તે પણ દક્ષિણેન્દ્રના છે. ત્રિકોણ અને ચોરસ વિમાનો બન્ને ઇન્દ્રોના સામાન્ય છે. (૧૦૧-૧૦૨) The Avalikāgata vimānās of the east and west direction commonly belongs to both the Indrās, but the roundshaped vimānās of these two directions and the Indraka vimānās belong only to Southern Indrās. Triangular and square vimānās commonly belong to both the Indräs. 101-102 પઢમંતિમપયરાવલિ, વિમાણ મુહ ભૂમિ તસ્સમાસ । પયરગુણમિટ્ટકમ્પે, સવ્વર્ગ પુષ્કૃકિન્નિયર I૧૦૩॥ પહેલા અને છેલ્લા પ્રતરના આવલિકાગત વિમાનોને ક્રમશઃ મુખ અને ભૂમિ કહેવાય. તેનો સરવાળો કરી તેને અર્ધ કરી પ્રતરથી ગુણતા ઇષ્ટ દેવલોકના કુલ (આવલિકાગત) વિમાનો આવે, શેષ પુષ્પાવકીર્ણ વિમાનો છે. (૧૦૩) Formula for receiving the exact figure of Āvalikāgata and Pushpāvakirna vimānās of any devaloka : The vimānās of the first pratara are called as 'Mukha' and those of the last pratara are called as 'Bhoomi.' 1) Add the total vimānās of Mukha and Bhoomi. 2) Divide the total by 2. 3) Multiply the answer with the total number of pratarās of that Devaloka. The answer is the total
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy