SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ Two-two rows, each of sixty-six Moons and sixty-six Suns are alternately rotating around the Mount Meru in the human-world. 79 એવં ગહાઈણો વિ હુ, નવર ધવપાસવત્તિણો તારા ! તે ચિય પાહિણંતા, તત્થવ સયા પરિમિત્તિ ૮૦ એ પ્રમાણે ગ્રહ વગેરેની પણ પંક્તિઓ જાણવી, પણ ધ્રુવતારાની નજીકમાં રહેલા તારાઓ તેને જ પ્રદક્ષિણા આપતા ત્યાં જ હંમેશા ફરે છે. (૮૦) The stars, planets and constellations are also rotating around the Mount Meru, except the stars which are near the Pole-Star [The Great Bear (saptarshi) etc.). They rotate only around the Pole-Star. 80 પન્નરસ ચુલસીઈસય, ઈહ સસિરવિમંડલાઈ તકિખd. જોયણ પણ સય દસહિય, ભાગા અડયાલ ઇગસટ્ટા l૮૧ અહીં ચન્દ્રના અને સૂર્યના ક્રમશઃ ૧૫ અને ૧૮૪ મંડલ છે. તેમનું ક્ષેત્ર ૫૧૦૬ યોજન છે. (૮૧) There are 15 mandalās (circular orbit-path) of the Moon and 184 mandalās of the Sun in Jambudweepa. The total region of the orbit-path of the Moon and the Sun is 510 yojanās. 81 તીસિગસટ્ટા ચઉરો, ઈગ ઈગલ્સ સત્ત ભઈયસ્સ . પણતી ચ દુ જોયણ, સસિરવિણો મંડલંતરય આરા ચન્દ્ર અને સૂર્યના મંડલોનું અંતર ક્રમશઃ ૩૫ 36 3યોજન અને ર યોજન છે. (૮૨). Distance between two mandalās of the Moon is of 35 599 [i.e. 4 parts out of 7 parts of the 61st part of a yojana] yojanās and distance between two mandalās of the Sun is of two yojanās. 82
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy