________________
દીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર - આ ૧૦ પ્રકારના ભવનપતિ દેવો છે. તેમાં બે-બે ઇન્દ્રો છે. (૧૯).
There are 10 types of Bhavanapati celestial beings. Viz. 1) Asurakumāra 2) Nāgakumāra 3) Suvarnakumāra 4) Vidyutkumāra 5) Agnikumāra 6) Dweepakumāra 7) Udadhikumāra 8) Dishikumāra 9) Vāyukumāra 10) Stanitakumāra. There are two Indrās (Southern-Northern) of each kind. 19 ચમરે બલી એ ધરણે, ભૂયાણંદે ય વેણુદેવે યા તત્તો ય વેણુદાલી, હરિકતે હરિરસ્સહ ચેવ ૨૦ના અગ્વિસિહ અગ્નિમાણવ, પુન વસિ તહેવ જલતેT જલાહ તહ અમિઅગઈ, મિયવાહણ દાહિષ્ણુત્તર ર૧. વલંબે ય પહજણ ઘોસ, મહાઘોસ એસિમનયરો ! જંબુદ્દીવું છd, મેરું દડું પહુ કાઉં રેરા
ચમર, બલિ, ધરણ, ભૂતાનંદ, વેણુદેવ, વેણુદાલી, હરિકાંત, હરિસહ, અગ્નિશિખ, અગ્નિમાનવ, પૂર્ણ, વશિષ્ટ, જલકાન્ત, જલપ્રભ, અમિતગતિ, અમિતવાહન, વેલંબ, પ્રભંજન, ઘોષ, મહાઘોષ - આ ભવનપતિના દક્ષિણ અને ઉત્તર તરફના ઇન્દ્રો છે. આમાંનો કોઈ પણ ઈન્દ્ર જંબુદ્વીપને છત્ર અને મેરુપર્વતને દંડ કરવા સમર્થ છે. (૨૦, ૨૧, ૨૨) Names of the Bhavanapati Indrās :
Types of Bhavanapati I Southern . celestial beings
Indrās Camara
Bali Second
Dharana Third
Venudeva
Northern
Indràs
First
Bhutananda
Venudāli