SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ Living beings Yonis Kulakotis Jalacara 12 1/2 lakhs Catushpada 10 lakhs Khecara 4 lakhs 12 lakhs Uraparisarpa 10 lakhs Bhujaparisarpa 9 lakhs Hell dwellers 4 lakhs | 25 lakhs Deities 4 lakhs 26 lakhs Humans 14 lakhs 12 lakhs Total 84 lakhs 197,50,000 [294-295-296-297 ઈગ કોડિ સત્તનવઈ, લમ્બા સઢા કુલાણ કોડીણું ! સંવુડજોણિ સુરેનિંદિનારયા, વિયડ વિગલ ગજ્જુભયા ૨૯૮ કુલ ૧,૯૭,૫૦,૦૦૦ કુલકોટી છે. દેવો-એકેન્દ્રિય-નારકો સંવૃત (ઢંકાયેલી) યોનિવાળા છે, વિકલેન્દ્રિય વિવૃત (પ્રગટ) યોનિવાળા છે. ગર્ભજ જીવો સંવૃત-વિવૃત યોનિવાળા છે. (૨૯૮). There are 1,97,50,000 kulakotis in total. The yoni of deities, hell dwellers and Ekendriyās is samvruta type (covered), of vikalendriyās is vivruta type (open) and of embryo originators (human beings and animals) is Ubhaya-mishra type (mixed-partially open partially closed.) 298 અચિત્તજોણિ સુર-નિરય, મીસ ગર્ભે તિભેય સેસાણં સીઉસિણ નિરયસુરગર્ભ, મીસ ઉસિણ સેસ તિહા રા . દેવો-નારકો અચિત્ત યોનિવાળા છે, ગર્ભજજીવો મિશ્ર યોનિવાળા છે, શેષ જીવો ત્રણ પ્રકારની યોનિવાળા છે. નારકો શીત અને ઉષ્ણ
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy