SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ numerable thousand years and of Pancendriya human beings and animals is 7 to 8 births. (Deities and helldwellers never take re-birth in heavens or hells). 265 સલૅસિંપિ જહન્ના, અંતમુહર્તા ભાવે ય કાયે ય / જોયણસહસ્સઅહિયં, એચિંદિયદેહમુક્કોસ ર૬૬ll બિતિચઉરિદિસરી, બારસોયણ તિકોસ ચઉકોસં જોયણસહસ પણિદિય, ઓહે તુચ્છ વિસેસ તુ ર૬૭ી બધા જીવોની જઘન્ય ભવસ્થિતિ અને કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે. એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ શરીરમાન સાધિક હજાર યોજન છે. (૨૬૬) બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિયનું ક્રમશઃ ૧૨ યોજન, ૩ ગાઉ, ૪ ગાઉ અને પંચેન્દ્રિયનું ઓઘે ૧૦૦૦ યોજન ઉત્કૃષ્ટ શરીરમાન છે. વિશેષ શરીરમાન હવે કહીશ. (૨૬૭). Minimum bhavasthiti and kāyasthiti of all the creatures (living beings) is antarmuhurta. General maximum heights of tiryancās are as follows : Tiryancās Maximum height Ekendriya Some more than 1000 yojanās Beindriya 12 yojanās Teindriya 3 gāus Caurindriya | 4 gaus Pancendriya | 1000 yojanās 266-267 અંગુલઅસંખભાગો, સુહુમનિગીઓ અસંખગુણ વાઊ I તો અગણિ તઓ આઊ, તત્તો સુહુમા ભવે પુઢવી ર૬૮માં તો બાયરવાઉગણી, આઊ પુઢવી નિગોએ અણુક્કમસો ! પઅવણસવીર, અહિય જોયણસહસં તુ ૨૬લા
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy