SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ૧ સમયમાં ૨૦ સ્ત્રીઓ, ૧૦નપુંસકો, ૧૦૮ પુરુષો, ગૃહિલિંગ -અન્યલિંગ-સ્વલિંગમાં ક્રમશઃ ૪-૧૦-૧૦૦ સિદ્ધ થાય છે. (૨૫૦) 20 women, 10 napunsakās (neuter gender), 108 men, 4 gruhilingis (domestic householder), 10 anyalingis (hermits) and 108 swalingis (jain monks) can attain Moksha at the same time. 250 ગુરુ લહુ મઝિમ દો ચઉ, અઢસય ઉઠંહો તિરિયલોએ / ચઉ બાવીસડટ્ટસય, દુ સમુદે તિનિ સેસજલે રપ૧. ઉત્કૃષ્ટ-જઘન્ય-મધ્યમ અવગાહનાવાળા ક્રમશઃ ૨-૪-૧૦૮, ઊર્ધ્વલોક-અપોલોક-તિષ્ણુલોકમાં ક્રમશઃ ૪-૨૨-૧૦૮, સમુદ્રમાં ૨, શેષ જલમાં ૩ સિદ્ધ થાય છે. (૨૫૧). 2 human beings of maximum height, 4 human beings of minimum height and 108 human beings of medium height can attain moksha at the same moment. In the urdhvaloka (upper world) 4 human beings, in the adholoka (lower world) 22 human beings, in the tirchhāloka 108 human beings, in the oceans 2 human beings, in the rest water bodies 3 human beings can attain Moksha at the same moment. 251 નરયતિરિયાગયા દસ, નરદેવગઈઉ વીસ અઠ્ઠસયT. દસ રયણા સક્કર વાલુયાઉં, ચઉ પંક-ભૂ-દગઓ ઉપરા છચ્ચ વણસ્સઈ દસ તિરિ, તિરિત્થી દસ મણુય વિસ નારીઓ! અસુરાઈ વંતરા દસ, પણ તદેવિલે પત્તેયં પરપરા નરક-તિર્યંચમાંથી આવેલા ૧૦, મનુષ્ય-દેવમાંથી આવેલા ૨૦ અને ૧૦૮, રત્નપ્રભા-શર્કરા પ્રભા-વાલુકાપ્રભામાંથી આવેલા ૧૦, પંકપ્રભા-પૃથ્વીકાય-અકાયમાંથી આવેલા ૪, વનસ્પતિમાંથી આવેલા ૬, તિર્યંચ પુરુષ અને સ્ત્રીમાંથી આવેલા ૧૦, મનુષ્યપુરુષમાંથી આવેલા ૧૦, મનુષ્યસ્ત્રીમાંથી આવેલા ૨૦, અસુરકુમારથી વ્યન્તર દરેકમાંથી
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy