SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ आगमोपनिषद् (૮૫૧-૮૫૨) - આ પાઠથી વાલ્મિકી, વેદવ્યાસ વગેરે લૌકિક ગુરુઓની સાથે પતંજલિ અને કાત્યાયનનો ઉલ્લેખ કર્યો છે. આ ગુરુઓ લૌકિક છે, એ પ્રસિદ્ધ છે, માટે તેમને ગુરુબુદ્ધિથી નમસ્કાર કરવાથી મિથ્યાત્વ લાગે છે. ૧૦૯ तथा यद्ध्यानमध्ये श्राद्धैः पतञ्जलि-कात्यायनादीनां नमस्कृतिः क्रियते, तयापि पूर्वोक्तहेतोलौकिकगुरुगतમિથ્યાત્વમવઃ II૧૧૦| તથા જે ધ્યાનમાં શ્રાવકો પતંજલિ-કાત્યાયન વગેરેને નમસ્કાર કરે છે, તે નમસ્કારથી પણ પૂર્વે કહેલ કારણથી લૌકિકગુરુગતમિથ્યાત્વનો સંભવ છે. ./૧૧oો. तथा जीवे अजीवसन्ना इतिश्रीमदागमेयवाक्येन यदा जीवेऽजीवसञ्ज्ञा भवति, तदा मिथ्यादर्शनस्योद्गमः | - તથા - જીવમાં અજીવસંજ્ઞા-(ઠાણાંગ ૧૦-૩/૭૩૪) એવા શ્રી આગમના વાક્યથી જ્યારે જીવ વિષે અજીવ એવી બુદ્ધિ થાય, (જીવ એ અજીવ છે, એવું લાગે,) ત્યારે મિથ્યાદર્શનનો જન્મ થાય છે. सम्प्रति तु यदेतदुक्तचूर्णप्रक्षेपेण पृथिव्यादिप्रासुकीकरणं क्रियते, तस्मिन्जीवेऽजीवसञ्ज्ञाभावान्मिथ्यात्वं समुत्पद्यते । હમણા તો જે આ ચૂર્ણ નાખવા દ્વારા પૃથ્વીકાય વગેરેને પ્રાસક કરાય છે, તેમાં જીવમાં અજીવની બુદ્ધિ થવાથી મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે.
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy