SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦. आगमोपनिषद् तथा 'थूलगपाणाइवायं समणोवासओ पच्चक्खाई' इत्येतस्यस्थूलकां प्राणान्तकरणलक्षणां चरस्थिरजन्तूनां हिंसा प्रत्याख्याति-इत्येतद्व्याख्यानमपि थूलगपाणाइवायविरईओ इत्येतस्य स्थूरको बारिपि ज्ञेयत्वाद् बादरो गत्यादिव्यक्तलिङ्गद्वित्रिचतुष्पञ्चेन्द्रियसम्बन्धिनां प्राणानामिन्द्रियादीनामस्थ्याद्यर्थमतिपातो विनाशस्तस्याः सकाशाद् यदतिचरितम्, तस्मात्प्रतिक्रमामीतिरूपया व्याख्यया विरुद्धता । તથા 'શ્રાવક સ્થૂલ પ્રાણાતિપાતના પચ્ચદ્માણ કરે છે.' એની (વિવક્ષિત ગ્રંથમાં આ) વ્યાખ્યા (કરી છે) - ત્રણસ્થાવર જીવોની સ્થળ = પ્રાણોનો અંત કરવા સ્વરૂપ હિંસાના પચ્ચખાણ કરે છે. આ વ્યાખ્યા પણ સ્થૂલ પ્રાણાતિપાતથી વિરત' આ સૂત્રની વ્યાખ્યાથી વિરુદ્ધ છે. સ્કૂલ = બાહ્ય (ઇન્દ્રિયોથી) પણ જાણી શકાય તેવો હોવાથી બાદર (તેવા) ગતિ વગેરેથી પ્રગટ ઓળખચિન ધરાવતા બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિક્રિય અને પંચેન્દ્રિય જીવો સંબંધી પ્રાણોનો = ઇકિયાદિનો હાડકા વગેરે માટે અતિપાત = વિનાશ, તેનાથી જે અતિચાર સેવ્યો, તેનાથી પાછો ફરું છું. આ વ્યાખ્યાથી વિવક્ષિત ગ્રંથની વ્યાખ્યા વિરુદ્ધ છે. શ્રાવકને સ્થૂલ પ્રાણાતિપાતના ત્યાગ દ્વારા ત્રસ જીવોની હિંસાના પચ્ચક્માણ થાય છે. જ્યારે વિવક્ષિત ગ્રંથમાં સ્કૂલ પ્રાણાતિપાત વિરમણથી ત્રસ-સ્થાવર બંને પ્રકારના જીવોની હિંસાના પચ્ચક્માણ થાય છે, એવું જણાવ્યું છે. પણ એ રીતે
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy