SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ आगमप्रतिपक्षनिराकरणम् ઘોષણાને સિદ્ધાન્તની પરિભાષાથી કિમિચ્છક કહેવાય છે. 'વરદાન માંગો, વરદાન માંગો' આવી ઘોષણાને શાસ્ત્રની પરિભાષાથી વરવરિકા કહેવાય છે. તીર્થકરો આ રીતે પાત્રની અપેક્ષા વિના દાન આપે છે. માટે વિવક્ષિત ગ્રંથમાં કરેલ સાપેક્ષ વિભાગ ઉચિત નથી. ૭૬ો. तथा श्रीजिनानां वानप्रस्थधर्मित्वमपि न सङ्गच्छते, यतस्तत्र मोहोत्तारणाय स्वजनादीनां प्ररूप्यते, जिनास्तु निर्मोहा एव, अन्यच्च चेत् सम्भवेत् जिनानां वानप्रस्थधर्मिता, तदा निष्क्रमणावसरे-कुण्डग्गामं नगरं मज्झेण निग्गच्छइ-इत्यादि श्रीकल्पसूत्रादिषु कथं प्रोच्यत इत्यादि चिन्त्यम् ||७७।। તથા તીર્થકરોનું વાનપ્રસ્થધર્મીપણુ પણ સંગત થતું નથી. કારણકે ત્યાં મોહ ઉતારવા માટે સ્વજન વગેરેને પ્રરૂપણા કરાય છે. જિનો તો મોહરહિત જ છે. અને બીજી વાત, જો જિનોનું વાનપ્રસ્થધર્મીપણું સંભવે, તો દીક્ષા સમયે-કુંડગ્રામ નગરની મધ્યથી નીકળે છે – ઇત્યાદિ કલ્પસૂત્રમાં કેમ કહેવાય છે ? વગેરે વિચારણીય છે. ૭ હિંદુ શાસ્ત્રોમાં બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ એમ ચાર આશ્રમો કહ્યા છે. જે વાન = વનસમૂહ પ્રતિ પ્રસ્થાન કરે તે વાનપ્રસ્થ કહેવાય. તેનો જે આશ્રમ તે વાનપ્રસ્થાશ્રમ. વિવક્ષિત ગ્રંથમાં એવું કહ્યું છે કે તીર્થકરો ૧. 1 - ઘર્ષતાવરણમ્ I
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy