SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ आगमप्रतिपक्षनिराकरणम् ४३ તથા 'ક્ષાયિક અને પારિણામિક ભાવમાં સિદ્ધત્વ હોય છે.' (નવતત્ત્વપ્રકરણ-૪૯) આ વચન સાથે તે પુણ્યના વિપાકનું વેદન કેમ વિરુદ્ધ ન બને ? કારણ કે તે વેદન તો ઔયિક ભાવમાં સંભવે છે. કા - तथा थूला सुहमा जीवा इत्यादिगाथोक्तसपांदविशो एकप्राणिदया- व्याख्या, तेन सममेतदुक्ततद्व्याख्यानस्य महान् विरोधः, यतो गाथायां स्थूलाः सूक्ष्माश्च जीवा एव प्रोक्ताः । अस्मिन् पुनः स्थूलसूक्ष्मभेदा हिंसा प्रोक्तेति ॥ ६८ ।। તથા-સ્થૂલ-સૂક્ષ્મ જીવો (રત્નસંચય ૨૩૭) આ ગાથામાં – સપાદવિશો (સવા વીશ) એક પ્રાણી દયા - આ વ્યાખ્યા છે. તેની સાથે વિવક્ષિત ગ્રંથમાં કહેલ તે ગાથાની વ્યાખ્યાનો મોટો વિરોધ છે. કારણ કે ગાથામાં સ્કૂલ અને સૂક્ષ્મ જીવો જ કહ્યા જ્યારે આમાં સ્કૂલ-સૂક્ષ્મ એવા ભેદવાળી હિંસા કહી છે. ૫૭૮૫ तथा एतस्मिन् शास्त्राभासे सपाद विंशप्राणि- दयामाश्रित्य पूर्वापरविरोधोऽपीत्यादि बहु वाच्यम् ।।६९।। તથા આ શાસ્ત્રાભાસમાં સવા વીશ જીવદયાને આશ્રીને પૂર્વાપર વિરોધ પણ છે. ઇત્યાદિ ઘણું કહેવા જેવું છે. Ise तथाऽस्मिन् दशविधपौषधाधिकारेऽपि बहु विमृश्यम् । ।७० ।। તથા એમાં દશ પ્રકારના પૌષધના અધિકારમાં પણ ઘણું વિચારવા જેવું છે. Isoll ૧. ૦ - ૦ાલાવિ 1
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy