SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ४१ आगमप्रतिपक्षनिराकरणम् તથા સર્વ દેવતાઓ જિનના સેવક છે, માટે તેઓ જિન સમાન શી રીતે બની શકે ? કોઇ સેવક કદી સ્વામિસમાન નથી બનતો. तथा देवाः सर्वेप्यविरतास्तेभ्यो देशविरतादयोऽपि गुणाधिकाः, कथं तर्हि सर्वगुणोत्तमत्रैलोक्यनायकश्रीजिनाधिपस्थानिनस्ते भवन्ति ? तेन सम्यग्दृष्टिदेवादीनामपि देवस्थानता જ સતા ૪િll તથા સર્વ દેવો અવિરત છે. તેમના કરતા તો દેશવિરત જીવો વગેરે પણ અધિક ગુણવાળા છે, તો પછી સર્વ ગુણોમાં શ્રેષ્ઠ, ત્રણ લોકના નાથ એવા જિનેશ્વરની સમાન તેઓ શી રીતે બની શકે ? માટે સમ્યગ્દષ્ટિદેવોનું પણ દેવસ્થાનિપણું સંગત નથી. કજો तथा यो विरतो भवत्यारम्भपरिग्रहोत् पञ्चमहाव्रतादिमूलगुणोत्तरगुणधारकश्च स एव गुरु: प्रोच्यते, तर्हि कथं देशविरता अपि ब्राह्मणास्तत्स्थानिनो भवन्ति सपरिग्रहारम्भाः पुत्रकलत्रप्रेमजम्बालनिमग्नास्तप्तोऽयोगोलककल्पाः ? देशविरति-सर्वविरत्योः श्रीमदागमे मेरुसर्षपप्रमाणस्यान्तरस्य પ્રપિતત્વ દિવI. તથા જે આરંભ અને પરિગ્રહથી વિરત હોય અને પાંચ મહાવ્રતો વગેરે મૂળગુણોનો અને ઉત્તરગુણોનો ધારક હોય, તે જ ગુરુ કહેવાય છે. તો પછી દેશવિરત એવા પણ બ્રાહ્મણો ગુરુસ્થાનીય શી રીતે થઇ શકે ? તેઓ તો પરિગ્રહ અને ૧. ૨૪ ૦રેવી | ૨. ૬ - ૦ગ્રહ ૫૦ |
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy