SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ३६ आगमोपनिषद् तथा गुरुस्वीकारः पञ्चम्यां समहोत्सवं विधेय इत्येतदपि विचारणीयम्, यतः श्रीसम्यकत्वावाप्तौ तत्त्वत्रयस्यादेयतयाङ्गीकारः किं नाभूद् गुरोरप्यभ्युपगमः ? તથા ગુરુનો સ્વીકાર પાંચમે મહોત્સવ સાથે કરવો જોઇએ, એ પણ વિચારણીય છે. કારણ કે શ્રી સમ્યક્તની પ્રાપ્તિમાં ત્રણ તત્ત્વ(દેવ-ગુરુ-ધર્મ)નો ઉપાદેયરૂપે સ્વીકાર કરવામાં આવે છે. તે સ્વીકાર જ શું ગુરુના સ્વીકારરૂપ નથી થયો ? આ રીતે ગુરુસ્વીકાર કરવામાં અન્ય પણ આપત્તિ આવે છે, તે કહે છે - किञ्च रत्नत्रयधारिणः सर्वेऽपि गुरुतया स्वीकृता एव श्राद्धैः । एकस्य तु समहस्वीकारे स एव वन्द्यः, स्वीकृतत्वात्, अपरे तु न वन्दनीयास्तेषामनङ्गीकरणात् ।।५५।। વળી રત્નત્રયના ધારક એવા બધાને શ્રાવકોએ ગુરુરૂપે સ્વીકાર્યા જ છે. એકને જ મહોત્સવપૂર્વ સ્વીકારે, તો એ જ વંદનીય થશે. કારણકે એ એકનો જ સ્વીકાર કર્યો છે. બીજાઓ વંદનીય નહીં થાય, કારણકે તેમનો સ્વીકાર નથી કર્યો. પપા. किञ्च गुरुमहस्तमस्विन्यां यद्विधीयते ।।५६।। तदा च यद् गुरवः पादप्रक्षालनं निर्मापयन्ति तदपि न यौक्तिकम् TIઉ૭ll વળી જે ગુરુમહોત્સવ રાતે કરાય છે પડા તથા ત્યારે જે ગુઓ પાદપ્રક્ષાલન કરાવે છે, તે પણ યુક્તિસંગત નથી. ૧. ૨ - ૦મ્યવત્તાપ્તી |
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy