SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વ્ય आगमप्रतिपक्षनिराकरणम् २०३ અથવા તો જો એના વચનને અનુસારે પૃથ્વી વગેરે અચિત્ત થતા હોય, તો છકાયના જીવોનો વધ કર્યા વિના કોઈ રીતે - આહાર ન થાય, એમ પૂર્વાચાર્યો કેમ કહે છે ? तथा-अह इमो गिहवासो परिहरणिज्जो विवेगवन्ताणं । बहुजीवविणासयरा आरंभा जत्थ कीरंति ||१|| इति च कस्मादुच्यते ? तथा साधूनामिव श्राद्धानामपि चेन्नैकस्यापि देहिनो हिंसा स्यात्तदा श्रीयोगशास्त्रादिषु तप्तायोगोलकल्पत्वं कस्मादुच्यते ? तथा श्रीदशवैकालिके प्रथमचूलिकायाम्, दुल्लहे खलु भो ! गिहीणं धम्मे-इति, तथा-बंधे गिहवासे, मुक्खे परिआए, सावज्जे गिहवासे, निरवज्जे परिआए-इत्येतत्पदव्याख्यायाम-दुर्लभ एव गृहिणां धर्मः प्रमादबहुलत्वात् । बन्धो गृहवासः सदा तद्धत्वनुष्ठानात् । बन्धो कोशकारकीटवत् । તથા - આ ગૃહવાસનો વિવેકી પુરુષોએ ત્યાગ કરવો ઉચિત છે, જ્યાં ઘણા જીવોનો વિનાશ કરનારા આરંભો કરાય છે. ૧ાા – એવું પણ કેમ કહેવાય છે ? તથા જો સાધુઓની જેમ શ્રાવકો પણ એકેય જીવની હિંસા ન કરતા હોય તો શ્રીયોગશાસ્ત્ર (૩-૨) વગેરેમાં ગૃહસ્થને તપેલા લોઢાના ગોળા જેવા કેમ કહેવાય છે. તથા શ્રી દશવૈકાલિકમાં પ્રથમ ચૂલિકામાં - ગૃહસ્થોને ધર્મ દુર્લભ છે, એમ કહ્યું છે. તથા - ગૃહવાસ બંધન છે, સંયમજીવન મોક્ષ છે, ગૃહવાસ સાવદ્ય છે, સંયમજીવન નિરવદ્ય છે આ પદની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે – ગૃહસ્થોને ધર્મ દુર્લભ જ છે, કારણ કે એ પ્રમાદની બહુલતાવાળો છે. ગૃહવાસ બંધન છે, કારણ કે તેમાં હંમેશા કર્મબંધના કારણોનું
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy