SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ आगमप्रतिपक्षनिराकरणम् १९१ रायुं छे. ते ५५॥ सूयवे छ, ॥ ग्रंथ आधुनि छ. ॥८॥ तथा सिद्धागमसङ्केते स्तवकग्रन्थे पाश्चात्यकृतभागवतग्रन्थमध्यगतवृत्तानि स्नात्रविधौ यानि प्रोक्तानि, तान्यपि व्यञ्जयत्येतस्याधुनिकत्वम् ।।९।। તથા સિદ્ધાગમસંકેત સ્તબક ગ્રંથમાં પાછળથી થયેલ કવિએ કરેલા ભાગવત ગ્રંથમાં રહેલા જે શ્લોકો સ્નાત્રવિધિમાં કહ્યા છે, તે પણ સૂચવે છે, કે આ ગ્રંથ આધુનિક છે. લા तथा कल्पिततया प्रतिभासमानानि पाश्चात्यचतुर्विंशतिकागणभृन्नामानि प्रथमं कथयित्वा पश्चात्केशी प्रभृतयोऽपि प्रवर्तमानचतुर्विंशतितमजिनसामाचारी स्वीकृत्य सिद्धा इत्यतीतकालोक्तिः सूचयत्येतस्याधुनिकत्वम् ।।१०।। તથા કલ્પિત હોય તેવા લાગતા પાછલી ચોવીશીના ગણધરોના નામો પહેલા કહીને પછી કશી વગેરે પણ વર્તમાન ચોવીશીના જિનની સમાચારીને સ્વીકારીને સિદ્ધ થયા, એવું જે ભૂતકાળ વચન છે, એ પણ તેના આધુનિકપણાને જણાવે છે. ll૧૦મા જો એ ગ્રંથ ભરતચક્રાકાલીન હોય તો કેશી વગેરે. સિદ્ધ થશે, એમ ભવિષ્યકાળમાં પ્રયોગ હોવો જોઇએ. પણ એવું નથી, માટે એ ગ્રંથ આધુનિક છે, એવું પૂરવાર થાય છે. ३८० तथा-भरतो गृहिधर्मेणैव केवलज्ञानी समभूदित्येतद्वाक्यमप्येतस्याधुनिकत्वाविर्भावकम् । यतश्चेदेतद्भरतेन कृतं स्यात्तदाहं गृहिधर्मेणैव केवली भविष्य इत्यस्मदर्थेनागतसमय प्रयोगः कृतोऽभविष्यदिति ।।११।।
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy