SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ आगमोपनिषद् १८८ દેખાય છે, માટે આ શાસ્ત્ર આધુનિક છે, એવું અનુમાન થાય 9.11911 तथैतत्सम्बन्धिषु बहुषु ग्रन्थेषु षष्टिहायनमदकल - दन्ताबलोपरि यत्पटहवादनं प्ररूप्यते, तदप्याधुनिकत्वसूचकम्, यतो येषां तीर्थकृतां तीर्थेषु पटहवादनं प्ररूप्यते, तेषां तीर्थसमये प्रभूतवर्षसमये प्रभूतवर्षलक्षकोट्यादिमिते सति गजायुषि यन्मदकलत्वं षष्टिहायनस्यापि तस्य प्रतिपाद्यते, तद् विरुद्धम्, यतो हि मदकलत्वं तारुण्ये स्यात्, तदा तु शैशवावस्था । तस्मादनुमीयते विस्मृततत्कालीनगजायुषाऽऽधुनिक(के) नैतत्कर्त्रा साम्प्रतकालानुसारेण षष्टिहायनस्यापि दन्तिनो मदकलत्वं પ્રતિપાવિતમ્ ।।ર-રૂ-૪|| તથા એના સંબંધી ઘણા ગ્રંથોમાં સાઠ વર્ષના મદોન્મત્ત હાથીના દાંત અબળ (?) ઉપર પટહ વગાડવાની પ્રરૂપણા કરાય છે, તે પણ આધુનિકત્વને સૂચવે છે. કારણ કે જે તીર્થંકરોના તીર્થોમાં પટહ વગાડવાની પ્રરૂપણા કરાય છે, તેમના તીર્થના કાળે ઘણા લાખો - કરોડો વર્ષ પ્રમાણ સમય જેટલું હાથીનું આયુષ્ય થાય ત્યારે તે મદોન્મત્ત થાય છે. અહીં સાઠ વર્ષના હાથીને પણ મદોન્મત્ત કહ્યો છે, તે વિરુદ્ધ છે. કારણ કે મદોન્મત્તતા તો યૌવનમાં થાય. ત્યારે તો હાથીનું બાળપણ હોય છે. માટે આ શાસ્ત્રાભાસના આધુનિક કર્તા તે કાળના હાથીનું આયુષ્ય ભૂલી ગયા, અને વર્તમાન કાળને અનુસારે સાઠ
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy