SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ आगमोपनिषद् प्रतन्यन्ते । तथा श्रीजैनधर्ममाहात्म्यान्मोक्षसुखमेव प्राप्यते, न तु किञ्चित्सांसारिकं सुखमित्येतदपि यत्तत्रोच्यते, तदपितावस जा जोइसिआ चरगपरिव्वाय बम्भलोगो जा | जा सहसारो पंचिदितिरिअ जा अच्चुओ सढ्ढा ||१|| એમ અન્ય પણ ઘણા પૂર્વાપર વિરુદ્ધ વચનો છે, તે અહીં તો કેટલા કહી શકાય ? તથા શ્રી જૈનધર્મના માહાભ્યથી મોક્ષસુખ જ પ્રાપ્ત થાય છે, કોઇ સાંસારિક સુખ પ્રાપ્ત થતું નથી, એવું પણ જે તેમાં કહેવાય છે, તે પણ અસત્ય છે. કારણ કે તાપસો જ્યોતિષ દેવલોક સુધી જાય છે, ચરકપરિવ્રાજક બ્રહ્મલોક સુધી જાય છે. પંચેન્દ્રિય તિર્યંચો સહસ્ત્રાર સુધી જાય છે. અને શ્રાવકો અય્યત સુધી જાય છે. [૧] (બૃહત્ સંગ્રહણી ૧૫૪) ___ इत्यादिकाभिः श्रीमदागमेयगाथाभिरुत्कर्षतोऽपि परमतिधर्माराधनेन पञ्चमस्वर्लोकं यावद् गतिः प्रोक्ता, तत ऊर्द्ध (ઉર્ધ્વ) તુ કાદશમસુરનો યાવદેશવિત્યા તિરુવીરિતા | सर्वविरत्या तु पञ्चानुत्तरविमानानि यावत् । एवं पञ्चमदेवलोकादूई (दुषं) स्वलॊकसुखावाप्तिः श्रीजिनधर्ममाहात्म्येनैव निरुक्तम्, तत्कथं श्रीजिनधर्ममाहात्म्येन सांसारिकं किमपि सुखं न स्यादित्येतद्युक्तियुक्तम् । ઇત્યાદિ શ્રી આગમસંબંધી ગાથાઓથી ઉત્કૃષ્ટથી પણ પરદર્શનના ધર્મને આરાધવાથી પાંચમા દેવલોક સુધી ગતિ કહી છે. તેની ઉપર તો દેશવિરતિથી બારમા દેવલોક સુધી ગતિ કરી છે. સર્વવિરતિથી તો પાંચ અનુત્તર વિમાનો સુધી
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy