SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ आगमोपनिषद् આવશ્યકવિધિમાં જ મુહપત્તિનું ગ્રહણ કરવાનું કહ્યું અને આગળ ચાવજીવ મુહપત્તિ પાસે રાખવી એવું કહ્યું છે. तथा नवतत्त्वनिदानादिष्वेकेन्द्रियहिंसासाध्या श्राद्धधर्म इत्युक्तम्, अग्रे च यत्रैकस्याप्येकेन्द्रियस्य हिंसा स्यात्तत्र न ઘર્મ તિ II૧૨૬II તથા નવતત્વનિદાન વગેરેમાં શ્રાવક ધર્મ એકેન્દ્રિયોની હિંસાથી સાધ્ય છે,' એમ કહ્યું, અને આગળ જ્યાં એક પણ એકેન્દ્રિયની હિંસા, હોય, ત્યાં ધર્મ નથી,' એવું કહ્યું છે. I/૧૯૯૧ तथा पञ्चाध्यायीप्रभृतिषु श्रीआगमानुयायी पूजाविधिः प्रोक्तः । अग्रे तु देवीनामग्रहणपुरस्सरं कुसुमाञ्जलिमोचनमण्डलસુમતિવત્થનતિ ર૦૦ || તથા પંચાધ્યાયી વગેરેમાં શ્રી આગમને અનુસરતી પૂજાની વિધિ કહી. આગળ તો દેવીના નામ લેવાપૂર્વક કુસુમાંજલિ મૂકવી, માંડલું, પુષ્પ વગેરેની કલ્પનાથી પૂજાની વિધિ કહી છે. ૨૦૦ तथैकस्यापि जीवस्य प्राणान्ते प्रायश्चित्तं किमपि नास्तीत्येकत्र प्रोक्तम् । अग्रे तु सरागतया पर्ववर्ज नित्यव्यवायधर्मजनिताया अपि हिंसायाः शुद्धिर्नित्यैकाशनतपोमात्रेणेति T/ર૦૧TI. તથા એક પણ જીવનો વધ થાય, તો તેની શુદ્ધિ કરી શકે તેવું) કોઇ પ્રાયશ્ચિત્ત નથી, એવું એક સ્થાને કહ્યું. આગળ તો
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy