SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ आगमप्रतिपक्षनिराकरणम् ૧૨ સાધુઓ હોય, મત્સરથી હણાઇને તેમના પ્રત્યેના ગુણાનુરાગને છોડ નહીં – આ વચનથી સ્વગચ્છ-પરગચ્છ સંબંધી સંવિજ્ઞ બહુશ્રુત સાધુઓ પ્રત્યે રાગ રાખવો, એ પ્રશસ્ત હોવાથી કર્તવ્યરૂપે કહ્યો હોવા છતાં પણ જે તેમના પર મત્સર રાખવાથી તેમને વંદન ન કરે, તેનાથી બોધિબીજને પણ હારીને જીવ અનંત ભવાટવીમાં ભમે છે. तथा केवलश्रीमज्जिनागमोक्तधर्मविषयश्रद्धापि समेति विशरारुताम् । एवमेतदुक्ताचारानुरागिणां श्रीदेवगुरुधर्म-विषयस्य श्रद्धानस्यापि विशीर्यमाणत्वात्कथं नोत्पद्यते मिथ्यादर्शनमिति TI૧૮૧TI તથા કેવળ શ્રી જિનાગમે કહેલા ધર્મ પરથી શ્રદ્ધા પણ વિનાશ પામે છે. આ રીતે એણે કહેલા આચારના અનુરાગીઓની શ્રી દેવ-ગુરુ-ધર્મ પરની શ્રદ્ધા વિનષ્ટ થતી હોવાથી મિથ્યાત્વનો ઉદય કેમ ન થાય? I૧૮૧ सूचकोक्तस्नात्रविधावपि बहुविचार्यम् ||१८२।। तथाआईन्धनादौ वह्निः स्वभावेनैव प्रासुक इत्येवं यत्प्रतिपाद्यते, तदपि पूर्वोक्तयुक्त्या विरुद्धत्वाद्विमहिम् ।।१८३।। સૂચકે કહેલી સ્નાત્રવિધિના વિષયમાં પણ ઘણું વિચારણીય છે. II૧૮૨ા તથા ભીના બળતણ વગેરેમાં અગ્નિ સ્વભાવથી જ પ્રાસુક છે, એવું જે પ્રતિપાદન કરાય છે, તે પણ પૂર્વોક્તયુક્તિથી વિરુદ્ધ હોવાથી વિચારણીય છે. ૧૮૩ तथा भित्तौ भूमिभागे नीवादिषु स्पर्शं कुर्वन्सकलोऽपि
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy