SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १५६ आगमोपनिषद् पुव्वसयसहस्साई कुमारवासमज्झे वसइ इति श्रीकल्पसूत्रे विंशतिपूर्वलक्षाणि यावत् कौमार्यावस्थाकथनम् । एवमेतस्याः प्राक्तनेषु ग्रन्थेषु जिनानां कौमार्यावस्थामाश्रित्य भावनीयम् TI૧૬૮ll અને (ઉપરોક્ત અર્થને) જણાવનાર (શાસ્ત્રવચન પણ છે) – જિનવરેન્દ્ર (ઋષભકુમાર)ના જન્મથી છ લાખ પૂર્વ પસાર થયા પછી ભરત, બ્રાહ્મી, સુંદરી અને બાહુબલી જન્મ પામ્યા. ૧i (આવશ્યક નિર્યુક્તિ ૧૯૭). આ વચનથી છ લાખ પૂર્વ પસાર થતા શ્રી ઋષભદેવને સંતાનો જન્મ્યા. અને વિશ લાખ પૂર્વ સુધી કુમારવાસમાં વસે છે – એમ શ્રી કલ્પસૂત્રમાં વિશ લાખ પૂર્વ સુધી કુમારાવસ્થા કરી છે. આ રીતે એના પૂર્વના ગ્રંથોમાં જિનોની કુમારાવસ્થાને આશ્રીને વિચારવું જોઇએ. ૧૫૮ तथा सूरयो इत्यस्य स्थाने सूरिणो इति ।।१५९।। તથા 'સૂરયો' (આચાર્યો) એમ (શુદ્ધ રૂપના) સ્થાને 'સૂરિણો એમ (અશુદ્ધ રૂપ લખ્યું છે.) જે સંસ્કૃત ભાષાના સમ્યકજ્ઞાનના અભાવને પ્રગટ કરે છે. तथा विशुद्धधर्मतः परिभ्रष्टा इत्यस्य स्थाने विशुद्धधर्मतो परिभ्रष्टा इत्यादीन्यवद्यान्यपि बहूनि ।।१६० ।। एवमादीन्यन्यान्यपि भूयांसि विरुद्धानीष्टकमनीयसिद्धौ । તથા 'વિશુદ્ધધર્મતઃ પરિષદ (વિશુદ્ધધર્મથી અત્યંત ભ્રષ્ટ થયેલા,) એના સ્થાને વિરુદ્ધધર્મનો પરિભ્રષ્ટા વગેરે ઘણા
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy