SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ १४७ आगमप्रतिपक्षनिराकरणम् એવું જે કહેવાય છે, તે 'જેવું હતું તેને સંતાડવારૂપ' જુઠાણું સમજવું. (૧૪) तथा मदिरा वृक्षक्षीरे ||१४१।। परदारसंवेशस्त्वाकालिकसुरते ।।१४२।। मांसमप्रासुकितान्ने ।।१४३।। इत्येवं या विधीयतेऽवान्तरकल्पना, सा विरुद्धा | वृत्तिकार-भाष्यकारचूर्णिकारादिभिस्तथाऽव्याख्यातत्वात् । તથા વૃક્ષક્ષીરમાં દારુ ૧૪૧I કાયમી મૈથુનમાં પરસ્ત્રી સંવેશ /૧૪રા પ્રાસુક નહીં કરાયેલ ભોજનમાં માંસ ૧૪all (?) આવી જે અવાંતરકલ્પના કરાય છે, તે વિરુદ્ધ છે, કારણકે ટીકાકાર, ભાષ્યકાર, ચૂર્ણિકાર વગેરેએ તેવી વ્યાખ્યા કરી નથી. तथा सप्तव्यसनान्यतरव्यसनासेविनां नियमेन सम्यग्दर्शनं न स्यादित्यपि यदुच्यते, तदपि विरुद्धम् । यतः सम्यग्दर्शनस्यैतावदेव कार्यं यदेवगुरुधर्मविषयं सम्यग्श्रद्धानम् । तच्चान्यतरव्यसनासेवनेऽपि नियमात् कथं गच्छति ? તથા સાત વ્યસનમાંથી એક પણ વ્યસન સેવનારને અવશ્ય સમ્યગ્દર્શન ન હોય, એવું જે કહેવાય છે, તે પણ વિરુદ્ધ છે. કારણ કે સમ્યગ્દર્શનનું ફળ એટલું જ છે, કે જે દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે સમ્યક શ્રદ્ધા થાય, તે એકાદ વ્યસન સેવવાથી શી રીતે અવશ્ય જતું રહે ? एवं च चेत्सम्यक्त्वमपैति, तदा द्यूतव्यसनासेविनां नलनृपति ૧. • વૃક્ષારે !
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy