SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ आगमप्रतिपक्षनिराकरणम् १३७ यत:-जिणपूआविग्घकरो हिंसाइपरायणो जयइ विग्धं-इति श्रीमत्कर्मविपाके हिंसादिपरायणा जिनपूजाविघ्नकारिणश्च विघ्नबन्धकाः प्रोक्ताः । तस्माद् हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहप्रसक्तेरिव सावद्येयं श्रीमदर्हदा कथं क्रियत इत्यादिकुत्सितोपदेशदेशनया श्रीजिनपूजाविघ्नकारिभिरपि निबध्यते दानलाभभोगोपभोग-वीर्यान्तरायपञ्चकम् । यद्विपाकः कटुकतरस्तैरनुभूयतेऽनन्त-संसारकान्तारपथिकभूतैर्वितरणशक्तिलाभभोगोपभोग-वीर्यातिशयानप्राप्नुवद्भिः । अत्र बहुवाच्यम्, तथा उत्सर्गापवाद-वचनैकान्तग्रन्थ उत्सर्गापवादाद्याश्रित्य श्रीमदागमासम्बद्धं बहु विमर्शनीयम् ||१३०।। કારણ કે - જિનપૂજામાં વિદન કરનાર અને હિંસા વગેરેમાં ५राय 4 अंतराय बांधे छ - (प्रथम अर्भग्रंथ ७०) એમ કર્મવિપાકમાં હિંસા વગેરેમાં તત્પર અને જિનપૂજામાં વિદન કરનારાઓ અતંરાય કર્મ બાંધે છે, એમ કહ્યું છે. માટે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહના પ્રસંગની જેમ શ્રીજિનપૂજા સાવદ્ય છે, તો એ કેમ કરાય છે ? ઇત્યાદિ ખરાબ ઉપદેશ આપવા દ્વારા જેઓ શ્રીજિનપૂજામાં વિદન કરે છે, તેઓ પણ દાન-લાભ-ભોગપભોગ-વીર્ય આ પાંચ વિષયનું અંતરાય કર્મ બાંધે છે. જેનો ઘણો કડવો વિપાક તેઓ અનુભવે છે. અનંત સંસાર અટવીમાં તેઓ ભટકે છે. આ યાત્રામાં તેઓ દાનની શક્તિ, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યની વિશિષ્ટતાને પ્રાપ્ત કરી શકતા નથી. १. क • ०सक्तेः सावधे० ।
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy