SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ १३२ आगमोपनिषद् किञ्चित्फलं दत्ते, तदपि वचनमात्रमेव, यतः पर्युषणादिननवकुसुमपूजाविधायिमालिकस्योत्तरप्रवर्द्धमानविभवसुखनवभव-पर्यन्त एव संसारः समभूत् । વળી જે એમ કહેવાય છે કે પ્રાસુકીકરણ વિના કરેલ દ્રવ્યસ્તવ કાંઇ ફળ આપતો નથી, તે પણ વચનમાત્ર જ છે. (યથાર્થ નથી.) કારણ કે સંવત્સરીના દિવસે નવ ફૂલથી પૂજા કરનારા માળીને શ્રેષ્ઠ વધતા વૈભવ-સુખવાળો નવ ભવ સુધીનો જ સંસાર થયો હતો. પુષ્પપૂજાના પ્રભાવે માળીએ નવ ભવ સુધી ઉત્તરોત્તર ચઢિયાતું સુખ મળે અને નવમાં ભવે મોક્ષ મળે, તેવું ફળ भगव्युं, मेवो मही भाशय छे. प्रासुकीकरणविरहितद्रव्यस्तवप्रभावादेव एव प्राग्भवकृताष्टादशकपर्दककुसुमार्हणस्य कुमारपालभूपालस्य तथा-पुप्फेसु कीरजुअलं-इतिवचनात्पुष्पैः श्रीमदर्हत्प्रतिमा-पूजाविधायिनः कीरयुग्मस्य प्रेत्य शुभगतिरूपफलोवाप्तिरपि प्रासुकीकरणविरहितद्रव्यस्तवादेव । एवमनेकान्यपि निदर्शनानि प्रासुकीकरणवियुक्तद्रव्यस्तवादपि फलावाप्तौ भवतामपि प्रसिद्धतया सिद्धानि । પ્રાસુકીકરણથી રહિત એવા દ્રવ્યસ્તવના પ્રભાવથી જ પૂર્વભવમાં અઢાર (પાંચ) કોડીના ફૂલથી પૂજા કરનાર કુમારપાળને અને પુષ્પોમાં પોપટયુગલ (સંબોધપ્રકરણ ૭૭, १. क - ०लावाप्तेर० ।
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy