SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ आगमप्रतिपक्षनिराकरणम् १२७ આ રીતે દ્રવ્યથી હિંસા સંભવિત હોવા છતાં પણ પાણી ગાળવું, જિનાલય આદિએ જવું અને યાત્રા કરવી વગેરે તમારા અનુયાયી શ્રાવકો કરે જ છે. એ કાંઇ તમારા ઉપદેશ વિના, અધર્મના પ્રયોજનથી તેઓ નથી કરતા, પણ લાભાલાભ જોઇને, ધર્મ માટે, તમારા ઉપદેશથી જ કરે છે. तस्मादायव्ययविलोकनेन प्रज्ञापन्याऽसत्यामृषाभाषया द्रव्यस्तवफलं प्ररूपयतां साधूनां को नाम दोषः सम्भवेल्लेशतोऽपि ? प्रत्युत तेषां संसाराकूपारात्परेषां निस्तारणाद् गुणः स्यात्, यतो द्रव्यस्तवादेव भावस्तवः श्राद्धानाम्, भावस्तवादेव पुनर्मोक्ष કૃતિ । માટે લાભાલાભને જોવાપૂર્વક જેઓ પ્રજ્ઞાપની - અસત્યામૃષા ભાષાથી દ્રવ્યસ્તવનું ફળ પ્રરૂપે છે, તે સાધુઓને આંશિક પણ કર્યો દોષ સંભવે ? ઉલ્ટુ સંસારસાગરથી બીજાઓનો નિસ્તાર કરવાથી ગુણ (લાભ) થાય છે, કારણ કે દ્રવ્યસ્તવથી જ શ્રાદ્ધોને ભાવસ્તવ થાય છે, અને ભાવસ્તવથી જ મોક્ષ મળે છે. तथा-पुढवितसे, तसरहिए निरन्तरतसे अ पुढविए गमणंइत्यादिभिस्तथा- एरावई कुणालाए जत्थ एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा - इत्यादिभिः श्रीमदागमेयवचनैरायव्ययविलोकनेन पार्थिवोदकादिजीवानां विराधना साधुभिरपि द्रव्यतो विधीयते, न पुनरधर्मार्थम् । તથા – પૃથ્વીકાય –ત્રસકાય બેમાં ત્રસરહિતમાં અને નિરંતર -
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy