SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેકમંડળે મુહુર્તગતિ. આ પ્રમાણે ક્ષેત્ર વિભાગવડે દિવસ અને રાત્રિની પ્રરૂપણા ચોથા દ્વારવડે કરવા સાથે પ્રાસંગિક આતપ અંધકાર આકારાદિકનું પણું સ્વરૂપ કહ્યું. તિ વતુર્થદ્વારક્ષા | ५ प्रतिमंडळे परिक्षेप-परिधि प्ररूपणाः કેઈપણ મંડળે એક મુહૂર્તમાં સૂર્ય કેટલા જન ગતિ કરે તે જાણવા માટે પ્રથમ દરેક મંડળ પરિધિ કાઢવાની રીત જાણવી જોઈએ તે પ્રથમ બન્ને બાજુનું ભેગું જબૂદ્વીપગત ૩૬૦ ૦ જે ચરક્ષેત્ર તેને જંબદ્વીપના ૧ લાખ ૦ માંથી બાદ કરીએ ત્યારે ૯૯૬૪૦ ૦ આવે. આ સંખ્યાને ત્રિગુણ કરણપદ્ધતિએ પરિધિ કાઢતાં ૩૧૫૦૮૯ ૦ ને પરિધિ સર્વાભ્યન્તર મંડળે આવે. બાકી રહેલા બીજા મંડળથી લઈને ૧૮૩ મંડળમાં ઈષ્ટપરિધ જાણવા પૂર્વે જે મંડળે પરિધિ જાણવો હોય તેની પૂર્વના મંડળ પરિધિ પ્રમાણમાં વ્યવહારનયથી ૧૮ યો૦ ની વૃદ્ધિ કરવી. અઢારની વૃદ્ધિ કરવાનું સાન્વર્થપણું એટલા માટે છે કે કોઈપણ વિવક્ષિત મંડળોથી કોઈ પણ અનન્તર મંડળોનું બને બાજુનું થઈ ૫ ૦ ૩૫ અંશ ક્ષેત્ર વધવાનું હોવાથી કેવળ એ વર્ધિત ક્ષેત્રને પરિધિ કાઢીએ ત્યારે ત્રિગુણ રીતિ પ્રમાણે ૧૭ ૦ ૩૮ અંશ આવે પરંતુ વ્યવહાર નથી સુગમતા માટે પરિપૂર્ણ ૧૮ યે વિવેક્ષા રાખી હાલ કાર્ય કરવાનું છે. આ નિયમ મુજબ સર્વોપરિધિમાં ૧૮ યે ક્ષેપવીએ ત્યારે (કિંચિદન્યૂન) ૩૧૫૧૦૭ ચેટ ને પરિધિ દ્વિતીય મંડળને આવે, ત્રીજા મંડળે પણ તેજ પ્રમાણે ૧૮ યે ક્ષેપવતાં કાંઈક ન્યૂન ૩૧૫૧૨૫ ૦ આવે. આ પ્રમાણે ૧૮ યે ક્ષેપવતા થકાં ઈચ્છિતમંડળે પરિધિ વિચારતાં સર્વબાહામંડળે પોંચવું ત્યારે તે મંડળે ૩૧૮૩૮૫ યે. પરિધિ ૧૮ યોગની વૃદ્ધિએ આવ્યું, નહીંતર વાસ્તવિક રીતે તો ૧૭ ૦ ૩૮ અંશ ઉમેરવાના છે અને એ હિસાબે યથાર્થ પરિધિ ૩૧૮૩૧૪ યો૦ ૩૮ અંશ આવે તથાપિ સુગમતા માટે ૩૧૮૩૧૫ ૦ ની વિવક્ષા ગણિતાએ વિચારવી. ફતિ રિધિનામથદ્વારકળા | ६ प्रतिमंडळे मुहूर्त्तगतिमान प्ररूपणाः એક સૂર્ય કેઈપણ એક મંડળ બે અહોરાત્રમાં સમાપ્ત કરે છે (કારણકે ८२ सत्तरस जोयणाइं अट्ठतीसं च एगसट्ठिभागा १७ १८ । एयंति निच्छएणसंवहारेण पुण अट्ठारस जोयणाई १८ ॥१॥
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy