SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ. સમાવેશ પણ ભરતના દક્ષિણા વિભાગમાં હાવાનુ યુક્તિ પૂર્વક આપણે જણાવી ગયા છીએ. ઉચ્ચસ્થાન ઉપર યંત્ર પૂર્વક ગાઠવાએલ ફરતા દીપક પ્રારંભમાં પેાતાની નજીકના પ્રકાશયાગ્ય ક્ષેત્રમાં પ્રકાશ આપે છે, એ જ દીપક યંત્રના ખલથી જેમ જેમ આગળ ખસતા જાય છે તેમ તેમ પ્રથમ પ્રકાશિત ક્ષેત્રના અમુક વિભાગમાં અંધકાર થવા સાથે આગળ આગળના ક્ષેત્રમાં પ્રકાશ આપે છે. તે જ પ્રમાણે નિષધપર્વત ઉપર ઉદય પામતા સૂર્ય પ્રારંભમાં પેાતાનું જેટલુ પ્રકાશ્ય ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં આવતા નજીકના ભાગને પ્રકાશ આપે છે અર્થાત્ તે સ્થાનમાં રહેલા મનુષ્યાને સૂર્યના પ્રકાશ મળવાથી સૂર્યોદય થયાનું ભાન થાય છે, મેની પ્રદક્ષિણાના ક્રમે ક્રતા સૂર્ય જેમ જેમ આગળ આવે છે તેમ તેમ પાછળના ક્ષેત્રામાં અંધકાર થવા સાથે ક્ષેત્ર સંબંધી આગળ આગળના વિભાગામાં પ્રકાશ થતા જોવાથી તે વખતે સૂર્યોદય થયે તેવે ખ્યાલ આવે છે. ( જે વાત પૂર્વે કહેવાઇ ગઇ ) અને એ જ કથનના હિસાબે ભરતક્ષેત્રના અધ વિભાગમાં રહેલા પાંચે દેશેામાં સૂર્યોદય તેમ જ સૂર્યાસ્તનું ૧૨–૧૦ કે આઠ કલાક કિવા ક્રમશ: કલાક આંતર પડે તેમાં કેઇ પણ પ્રકારના વિરોધ આવતા હાય તેમ જણાતુ નથી, આ જ વસ્તુને વિશેષ વિચારશુ તે ચાક્કસ જણાઇ આવશે કે અમદાવાદ મુંબઇ કે પાલીતાણાદિ કાઇ પણ વિવક્ષિત એકસ્થાનાશ્રયી દિવસનું પ્રમાણ ખાર કલાક તેરકલાક ચાઢકલાક કે તેમાંએ ન્યૂનાધિક પણુ ભલે રહે પરંતુ દક્ષિણા ભરતના પૂર્વ છેડા ઉપર જ્યારથી સૂર્યના પ્રકાશ પડ્યો ત્યારથી ઠેઠ પશ્ચિમ સુધીના સૂર્યાસ્તના સમયકાળને ભેગે કરીશુ તેા આઠે પ્રહર ( અર્થાત્ ૨૪ કલાક) સુધી સમગ્ર ભરતક્ષેત્રના કાઈ પણ વિભાગની અપેક્ષાએ ક્રમશ: સૂર્યના પ્રકાશનું અસ્તિત્વ હાય તેમાં કેઇ પણ પ્રકારના ખાધક હેતુ દેખાતા નથી. પૂર્વનિષધની નજીક જગ્યાએથી સૂર્યના ઉદય-દેખાવ થતા હાવાથી અને પશ્ચિમ નિષધની નજીક જાય ત્યારે અદશ્ય થતા હેાવાથી તેનુ પરિષિ ક્ષેત્ર લગભગ સવાલાખ યાજન પ્રમાણ થાય, ને કલાકના પાંચ હજારના હિસાબે સૂર્ય ગતિ ગણતાં ચાવીશે કલાક સૂર્ય સમગ્ર ભરતમાં દેખાય તેમાં હરકત નથી. શ્રી મડળ પ્રકરણ વિગેરે ७९–पढम_पहराइकाला, जंबूदीवम्मि दोसु पासेसु, लब्भंति एग समयं, तहेव सवत्थं नरलोए ॥ ६५ ॥ (टीका) पढ० । प्रथमप्रहरादिका उदयकाल | दारभ्य रात्रश्चतुर्थयामान्त्यकालं यावन्मेरोः समन्तादहोरात्रस्य सर्वे कालाः समकालं जम्बूद्वीपे पृथक् पृथक् क्षेत्रे लभ्यन्ते । भावना यथा भरते यदा यतः स्थानात् सूर्य उद्वेति तत्पाश्चात्यानां दूरतराणां लोकानामस्तकालः । उदयस्थानाधोत्रासिनां जनानां मध्याह्नः, एवं केषाञ्चित् प्रथमप्रहरः, केषाञ्चिद् द्वितीयप्रहरः, केषाञ्चित्तृतीयः प्रहरः, कचि - न्मध्यरात्र, कचित्सन्ध्या, एवं विचारणयाऽष्टप्रहरसम्बन्धी कालः समकं प्राप्यते । तथैव नरोके સર્વત્ર ગમ્મૂદ્દીપાતમેરો: સમન્તાદ સૂર્યપ્રમાણૅનાદબ્રહાસંમાવનું ચિત્ત્વમ્ ॥ ભાવા સુગમ છે.
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy