SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહત્સ ંગ્રહણી સૂત્રમ્ . આ પ્રમાણે એક અહારાત્ર ૯૧ મંડળે દક્ષિણાયનનુ અને પુન: પાછા ક્રૂરતાં ૧૫ મંડળે એક અહારાત્ર ઉત્તરાયણનુ એમ એ અહારાત્ર એક સવત્સરમાં અને ૧૦ અહારાત્ર જૂદી જૂદી માસ-તિથિવાળા એક યુગમાં સમાન પ્રમાણવાળા હાય. આ એ દિવસ (–અહારાત્રને ) છેડીને સારાએ સંવત્સરમાં એવા એકપણુ અહારાત્ર નથી હેાતા કે જે અહારાત્ર દિનમાન અને રાત્રિમાનના સમાન પ્રમાણવાળા હાય. અર્થાત્ કિંચિત્ કિંચિત્ વધઘટ પ્રમાણવાળા તા હાય જ. ખાકીના સર્વ મંડળામાં રાત્રિમાન તથા સ્ક્રિનમાન યથાયેાગ્ય વિચારવું. 3Y હવે જ્યારે ભરતમાં ૧૩ મુહૂનુ દિનમાન હાય અને મહાવિદેહમાં ૧૨ કલાકની રાત્રિ હાય ત્યારે શું સમજવું ? તેા ભરતમાં (સૂર્યાસ્ત પૂર્વે) એક મુહૂત્ત - થી કિંચિહ્ન ન્યૂન સૂર્યાશ્રયી દિવસ હાય ત્યારે વિદેહમાં સૂર્યોદય થાય ? આવી ચર્ચા પૂર્વે ભરતના ૧૮ સુ૦ દિનમાન અને વિદેહના ૧૨ મુ॰ ના રાત્રિમાન પ્રસંગે કરી છે તે પ્રમાણે અહીં વિચારી લેવી, જ્યારે જ્યારે દિનમાન અને રાત્રિમાનના અલ્પાધિષ્યને અંગે એક બીજા ક્ષેત્રાશ્રયી સંશય જણાય ત્યારે પૂર્વોક્ત ચર્ચા ધ્યાનમાં લઇ જેટલેા જેટલે જ્યાં જ્યાં દિન-રાત્રિમાનના વિપર્યય થતા હાય તેના હિસાબે ગણત્રી કરીને સમન્વય યથાયેાગ્ય કરી લેવા. અત્રે અમે આ ચર્ચાના વિશેષ સ્ફાટ ન કરતાં આટલાથી જ અટકી જઈએ છીએ. ખીજું અહીં ભરતક્ષેત્રમાં જે ૧૮ મુહૂર્ત પ્રમાણુ દિવસ કહ્યો છે તે ભરતના કાઇપણ વિભાગમાં વર્તાતા પ્રકાશની અપેક્ષાએ કહ્યો નથી, ભરતક્ષેત્રના કાઇપણ વિભાગમાં વર્તેતા પ્રકાશની અપેક્ષાએ તેા આગળ જણાવવા પ્રમાણે આઠે પ્રહર (=૩૦ મુ॰) સુધી પણ ભરતમાં સૂર્યના પ્રકાશ હાઈ શકે છે. આપણે અહિં આ જે ૧૮ મુહૂત્ત લેવા છે તે ભરતક્ષેત્રના કાઇપણ વિભાગમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સમય સુધીના કાળની અપેક્ષાએ લેવાના છે. આગળ કહેવાતા ૧૫ ૦ અથવા ૧૨ મુ॰ ના કાળ પણ આ રીતે જ સમજવાના છે. નિષધ પર્વત ઉપર જ્યારે સૂર્ય આવે ત્યારે ભરતક્ષેત્રના મધ્યભાગે રહેલી માધ્યા નગરીના અને તેની આજીમાજીની અમુક અમુક પ્રમાણુ હદમાં રહેનારાને તે સૂર્યનુ અઢાર મુહૂત્ત સુધી દેખવું થાય, ત્યારબાદ મેરૂને સ્વભાવસિદ્ધ ગાળાકારે પ્રદક્ષિણા આપતા સૂર્ય જ્યારે નિષધથી ભરત તરફ્ વલયાકારે ખસ્યા ૭૮ પ્રત્યેક મ`ડળનુ રાત્રિમાન—દિનમાન અત્રે આપવા જતાં ઘણા વિસ્તાર થઇ જાય માટે પાડકાએ સ્વયં કાઢી લેવુ, અને તેએ આટલા વિષય સમજ્યા બાદ જરૂર કાઢી પણ શકશે અથવા આગળ આપવામાં આવનાર યંત્રમાંથી જોઇ લેવું.
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy