SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ દુર્જનના મનમાં ગુપ્તવાત, પર્વતના શિખરે પાણી, સમરાંગણમાં કાયરપુરુષ, સદ્ગુણીના અંતઃકરણમાં કલિયુગના દોષો તથા વૃક્ષ ઉપર વાયુની ગતિ સ્થિર ન રહે તેમ જેના ચિત્તકમળમાં સ્ત્રીઓનું વિલસિત સ્થિર ન રહે એવા ધન્યપુરુષને નમસ્કાર થાઓ. ।।૧૪૮।। ન 333 સ્ત્રીઓના ભૂભંગરૂપી ફણાવાળા અને ચળકતા મધ્ય ભાગવાળા દેહરૂપી ગર્વિષ્ઠ સર્પોવડે જેમનો સધ્યાનરૂપી દીપક ઓલવાયો નથી એવા સંયમીશ્રેષ્ઠને નમસ્કાર થાઓ. ।।૧૪૯।। @CHIG $261 26HIG $3696HIG ની ન ૧. ઘણી તપાસ કરવા છતાં આ ગાથા અધુરી જ પ્રાપ્ત થઈ છે. Stu ग्र
SR No.022011
Book TitleKasturi Prakar
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2013
Total Pages140
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy