SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ दुःषमगण्डिका वोच्छिज्जति ? अहं करेमि । सो चेव परलोगत्थिणा कायव्वो, किं उवहिपडिग्गहेण ? परिग्गहसब्भावे कसायमुच्छाभयाइया बहुदोसा, अपरिग्गहत्तं च सुए भणियं, अचेला य जिणिंदा, अतो अचेलया सुंदर त्ति । गुरुणा भणिओ - देहसब्भावे वि कसायमुच्छाइया कस्स वि हवंति, तो देहो वि परिच्चइयव्वो त्ति । अपरिग्गहत्तं च सुते भणियं, धम्मोपकरणे वि मुच्छा न कायव्व त्ति, जिणावि णेगंतेण अचेला, जओ भणियंसव्वे वि एगदूसेण निग्गया जिणवरा - इत्यादि (समवायाङ्गे પામે ? હું કરું છું. પરલોકમાં કલ્યાણના ઈચ્છુકોએ જિનકલ્પ જ કરવો જોઈએ. ઉપધિ રાખવાનું શું કામ છે ? પરિગ્રહ હોય, તો કષાય, મૂચ્છ, ભય વગેરે ઘણા દોષો થાય છે. શ્રુતમાં તો અપરિગ્રહપણું કહ્યું છે. જિનેન્દ્રો પણ નિર્વસ્ત્ર હોય છે. માટે દિગંબરપણું સારું છે. - ગુરુએ કહ્યું, “કોઈને શરીર હોવાથી પણ કષાય, મૂચ્છ વગેરે થાય છે. તો દેહનો પણ ત્યાગ કરવો પડશે. વળી શ્રુતમાં અપરિગ્રહપણું કહ્યું છે, તેનો અર્થ એ જ છે કે ધર્મોપકરણમાં પણ મૂચ્છ ન કરવી. જિનેશ્વરો પણ એકાંતે નિર્વસ્ત્ર હોતા નથી. કારણ કે કહ્યું છે – સર્વે જિનવરો એક વસ્ત્ર (દેવદૂષ્ય) સાથે દીક્ષિત થયા છે. (સમવાયાંગ ૯૭, આવશ્યકનિયુક્તિ ૨૨૭)'. આ રીતે
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy