SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् वीर सच्चउरीमंडण तत्तत्काले विशिष्टशोभातिशयेनोद्भूतत्वं नासङ्गतिमङ्गति । इत्युक्तेरेतत्तीर्थस्य प्राच्यतरतया उक्ततीर्थस्य माहात्म्यमुपदर्शयन्नाह - दशशतैकाशीतौ एकाशीत्यधिकसहस्रतमे वैक्रमेऽब्दे, तुरकैः - तुरुष्कनामानार्यदेशविशेषवास्तव्यैः, वीरः श्रीसत्यपुरमण्डनमहावीरजिनप्रतिमा, न चालितः, न तां स्वस्थानात्कम्पयितुमपि ते समर्था बभूवुरिति भावः । — - अत्रापि सम्प्रदायः तओ अण्णया अन्नो गज्जणवई - ७७ વીર જય પામો - આ ઉક્તિથી આ તીર્થ વધુ પ્રાચીન હોવાથી તે તે કાળે વિશિષ્ટ શોભાના અતિશયથી તીર્થની ઉત્પત્તિ સંગત થાય છે. આ તીર્થનો મહિમા દેખાડતા કહે છે – વિક્રમ સંવત્ અગિયારસો એક્યાશીમાં તુરકો તુરુષ્ક નામના એક અનાર્ય દેશના વાસીઓ દ્વારા વીર = = શ્રી સત્યપુરના શણગાર એવા મહાવીર જિનની પ્રતિમા, ચલાયમાન ન થઈ, અર્થાત્ પોતાના સ્થાનથી તેને હલાવવા માટે પણ તુર્કો સમર્થ ન થયા. અહીં પણ સંપ્રદાય આ મુજબ છે પછી અન્ય કાળે મ્લેચ્છ. રાજા ગર્જનપતિ ગુજરાતને ભાંગવા માટે
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy