SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमगण्डिका धरितो ? तं चेव साहइ जहा अप्पसत्ता मणुया निदानं काहिंति, तो पाडिहेरं काऊण गतो । एवं ते देविंदवंदिया भवंति इति (आवश्यकनिर्युक्तौ ॥७७७ ॥ वृत्तौ ) । ७० — अत्रान्तरे यदन्यत् संवृतं तन्निरूपयति सच्चउरे जिणभवणं संभूअं वीरतिगसए काले । दससयइक्कासीए तुरकेहिं न चालिओ वीरो ॥ ३१॥ वीरत्रिशते काले - श्रीमहावीरप्रभुनिर्वाणाच्छतत्रितयसंवत्सरप्रमाणेऽध्वनि व्यतिक्रान्ते सति सत्यपुरे मरुमण्डले - ત્યારે આચાર્યશ્રીએ તે જ વાત કરી કે, ‘અલ્પસત્ત્વવાળા મનુષ્યો નિદાન કરશે, માટે ચમત્કાર કરીને ગયા.’ આ રીતે તે આચાર્યશ્રી દેવેન્દ્ર દ્વારા વંદિત છે. (आवश्य नियुक्ति ॥७७७|| वृत्ति) આ ગાળામાં જે બીજો પ્રસંગ થયો, તેનું નિરૂપણ डरे छे - વીરથી ત્રણસો વર્ષ (પ્રમાણ) કાળે સત્યપુરમાં જિનાલય થયું. એક હજાર એક્યાશીમાં તુર્કો વડે વીર यसायमान न थया. ॥३१॥ શ્રી મહાવીર પ્રભુના નિર્વાણથી ત્રણસો વર્ષ પ્રમાણ
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy