SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ दुःषमगण्डिका पुत्रमुनिकालधर्मानन्तरमपि न संवरो । तत्र च दशाध्ययनानि, स्तोकावशेषे दिवसे विकाले निर्मूढानीति दशवैकालिकसूत्रं भण्यते, उक्तञ्च-मनगं पडुच्च सेजंभवेन निज्जूहिया दसऽज्झयणा । वेयालियाइ ठविया तम्हा दसकालियं नाम - इति (दशवैकालिकनियुक्तौ १५) । यदा च तद्विहितं तत्कालं ज्ञापयन्नाह - सिज्जंभवेण विहिरं दसयालिअ अट्ठनवइवरिसेहिं । सत्तरिसए अ थक्का चउपुब्बी भद्दबाहुंमि ॥२०॥ ઉદ્ધરીને શ્રીદશવૈકાલિકસૂત્ર બનાવ્યું અને સંઘની વિનંતીથી પુત્રમુનિના કાળધર્મ બાદ પણ તેને ગોપવ્યું નહીં. તે સૂત્રમાં દશ અધ્યયનો છે. જ્યારે સૂર્યાસ્તને થોડી વાર હતી ત્યારે = વિકાળે તે અધ્યયનોને ઉદ્ધર્યા, માટે તે દશવૈકાલિકસુત્ર કહેવાય છે. કહ્યું પણ છે - મનકને આશ્રીને શ્રી શય્યભવસૂરિએ દશ અધ્યયનો ઉદ્ધર્યા, તે વિકાળે સ્થાપિત કર્યા, માટે તેનું નામ દશવૈકાલિક છે. (દશવૈકાલિકનિયુક્તિ ૧૫). જ્યારે તેની રચના કરી, તે કાળ જણાવતા કહે છે - શäભવે અટ્ટાણું વર્ષે દશવૈકાલિક રચ્યું. એકસો સિત્તેર વર્ષે ભદ્રબાહુમાં ચાર પૂર્વો સ્થિર થયાં. ૨૦
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy