SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ दुःषमगण्डिका भवति, तथाविधस्वरूपानुभावात्पर्वतादौ कुत्रापि तत्प्रतिघातासम्भवात् । उपलक्षणमेतत्, तेनान्यदप्येतच्छरीरवैशिष्ट्यमूह्यम्, यथा- अत्यन्तशुभम् - स्वच्छस्फटिकशिलेव शुभ्रपुद्गलसमूहघटनात्मकमाहारकशरीरं भवतीति । एतच्छरीरवर्णनं च समये यथा - कज्जम्मि समुप्पण्णे सुयकेवलिणा विसिट्ठलद्धीए । जं एत्थ आहरिज्जइ भणितं आहारगं तं तु ॥ पाणिदयरिद्धिदंसण - सुहुमपयत्थावगाहणहेउं वा । संसयवोच्छयत्थं गमणं जिणपायमूलम्मि - इति । હોય છે. કારણ કે તેવા પ્રકારના સ્વરૂપના પ્રભાવે પર્વત વગેરેમાં ક્યાંય પણ તેનો પ્રતિઘાત સંભવતો નથી. આ ઉપલક્ષણ છે. તેનાથી આ શરીરની અન્ય પણ વિશેષતા સમજવી. જેમ કે અત્યન્ત પ્રશસ્ત, સ્વચ્છ સ્ફટિકની શિલા જેવું, ઉજ્જવળ પુદ્ગલોના સમૂહની રચનામય આહારક શરીર હોય છે. સિદ્ધાન્તમાં આ શરીરનું વર્ણન આ પ્રમાણે છે – પ્રયોજન ઉત્પન્ન થતા શ્રુતકેવળી વિશિષ્ટ લબ્ધિથી જેનું आरए (रथना) डरे छे, ते आहार शरीर छे. જીવદયા, ઋદ્ધિદર્શન કે સૂક્ષ્મપદોની અવગાહના કરવા માટે કે સંશયનું નિરાકરણ કરવા માટે ચૌદપૂર્વી જિનેશ્વરના ચરણોમાં જાય છે.
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy