SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमगण्डिका तेणं समएणं पज्जवनाणं परमोही पुलायलद्धी आहारगसरीर खवगसेढी उवसमसेढी जिणकप्पो परिहारविसुद्धि - सुहमसंपराय - अहक्खायचारित्ताणि केवलनाणं सिद्धिगमणं च त्ति दुवालस ठाणाई भारहे वासे वुच्छिज्जिहिइ - इति (तीर्थकल्पे २०)। अत्र विशेषवक्तव्यज्ञेयत्वेन पुलाकादि साक्षाद् व्याख्याति - संघाइअंमि कज्जे चुन्निज्जा चक्कवट्टिसिन्नपि । तीए सत्तीजुत्तो पुलाइलद्धी मुणेअब्बो ॥१८॥ ___सङ्घादिके कार्ये - सङ्घकुलगणसम्बन्धिप्रयोजनोत्पत्तौ, ४शे. ते समये मन:पर्यवशान, ५२भावधि, पुरासब्धि, આહારક શરીર, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ, પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસં પરાય-યથાખ્યાતચારિત્ર, કેવળજ્ઞાન અને સિદ્ધિગમન એમ બાર સ્થાનો भरतक्षेत्रमा व्युछे पामशे. (तीर्थ६८५. २०) અહીં પુલાક વગેરે વિશેષ વક્તવ્યથી જાણી શકાય તેવા હોવાથી ગ્રંથકારશ્રી સ્વયં તેને સમજાવે છે – સંઘાદિક કાર્યો ચક્રવર્તીના સૈન્યનો પણ ચૂરો કરી દે, તેવી શક્તિથી યુક્ત પુલાલબ્ધિ જાણવો. ૧૮ સંઘાદિક કાર્યો = સંઘ, કુલ, ગણનું પ્રયોજન ઉત્પન્ન
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy