SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् २९ सिद्धिं गतवतः, तथा वीरात् श्रीवर्द्धमानस्वामिनः विंशतिवर्षेषु गतेषु सत्सु सुधर्म्मः पञ्चमगणनाथः श्रीसुधर्म्मस्वामी, सिद्धिं गतः अक्षीणशर्म्मास्पदमवाप्तः, तदाहु: - वीराओ वीसमे वरिसे सिरिसुहम्मसामीनिव्वाणं રૂતિ ( વર્તવૃત્તિાયામ્ ૨) | તતÆ - सिद्धिगए वीरजिणे चउसट्टिवरिसेहिं जंबुनामंमि । केवलनाणेण समं वुच्छिण्णा दस इमे ठाणा ॥१६॥ - — - वीरजिने सिद्धिगते चतुःषष्टिवर्षेषु व्यतीतेषु सत्सु जम्बूनाम्नि चरमकेवलिनि सिद्धिगते सति केवलज्ञानेन તથા વીરથી = શ્રી વર્ધમાનસ્વામી મોક્ષે ગયા ત્યારથી, વીશ વર્ષ ગયા ત્યારે સુધર્મ = પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી, મોક્ષે ગયા = શાશ્વતસુખના સ્થાનને પામ્યા. તે કહ્યું પણ છે વીરથી વીશમે વર્ષે શ્રી સુધર્મસ્વામિનું નિર્વાણ થયું. (વર્ગચૂલિકા ૨). અને પછી – વીજિન મોક્ષે ગયા પછી ચોસઠ વર્ષે જંબૂ નામના (કેવળી)માં કેવળજ્ઞાન સાથે આ દશ સ્થાનો વ્યુચ્છેદ પામ્યા. ॥૧૬॥ વીરજિન સિદ્ધિગતિ પામ્યા, ત્યારબાદ ચોસઠ વર્ષો પસાર થયા પછી જંબૂ નામના ચરમ કેવળી ભગવંત મોક્ષે ગયા. ત્યારે કેવળજ્ઞાન સાથે આ દશ સ્થાનો =
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy