SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય મૂળ ગ્રંથ : દુઃષમગંડિકા (૭૨ પ્રાકૃત ગાથા) મૂળ કૃતિકાર ': પ.પૂ. આચાર્યવર્ય શ્રી પ્રતિપ્રભસૂરીશ્વરજી મહારાજા નવનિર્મિત સંસ્કૃત વૃત્તિ : દુઃષમોપનિષદ્ હસ્તાદર્શી પરથી મૂળ કૃતિ સંશોધન + ૫.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય નૂતન સંસ્કૃતવૃત્તિ સર્જન + હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ ગુર્જર ભાવાનુવાદ + સંપાદન: શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ : શ્રી વીરપ્રભુના નિર્વાણથી શ્રી પદ્મનાભપ્રભુની ઉત્પત્તિ સુધીના કાળનું વર્ણન વિશેષતા : એક લઘુગ્રંથમાં પણ યુગપ્રધાનો, ઐતિહાસિક પ્રસંગો, વિવિધ મતો અને ગ્રંથોની ઉત્પત્તિઓ, સામાચારી પરાવર્તનો આદિ અનેકાનેક મહત્ત્વની વિગતોનો સમાવેશ. હસ્તાદર્શી પરથી સંશોધિત થઈ સૌ પ્રથમવાર પ્રકાશિત થતો ગ્રંથ. નૂતન ટીકામાં મૂળગ્રંથનિર્દિષ્ટ કથાનકો, સાક્ષીપાઠો, મતાંતરો આદિનો સમાવેશ. વિદ્યાર્થીઓ-વિદ્વાનો-ઈતિહાસકારો માટે એક અવર્જનીય આલંબન. પઠન-પાઠન અધિકારી છે : ગીતાર્થ ગુરુ અનુજ્ઞાત આત્મા વિ.સં. ૨૦૬૭ • વી.સં. ૨૦૩૭ • ઈ.સ. ૨૦૧૧ આવૃત્તિ: પ્રથમ • પ્રતિઃ પ૦૦ • મૂલ્ય: રૂા. ૨૦૦ પ્રકાશક: શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ E-mail : jinshasan_108@yahoo.com | © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આ પુસ્તક જ્ઞાનદ્રવ્યથી પ્રકાશિત થયું છે. માટે ગૃહસ્થ મૂલ્ય ચૂકવીને માલિકી કરવી. આ પુસ્તકના કોઇપણ અંશનો ઉપયોગ કરતા પૂર્વે લેખક તથા પ્રકાશકની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. Copyright held by Shree Jinshasan Aradhana Trust under Indian Copyright Act, 1957. http://copyright.gov.in/documents copyright rules 1957, pdf. Note : Unauthorised usage, whether uploading on any website or printing in a book or forwarding to others on the internet or putting up on a blog is prohibited. Reproduction of this text by any means whether in part or in full, cannot be made unless express written consent obtained from shree Jinshasan Aradhana Trust. Any violation of this shall be deemed a violation of the intellectual rights of the publisher & of the copyright act, 1957. મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.com
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy