SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमगण्डिका एकोननवतिपक्षेषु गतेषु सत्सु पद्मजन्म - भरतक्षेत्रीयानागतचतुर्विंशतिप्रथमतीर्थंकरपद्मनाभस्वामिसत्कोत्पत्तिः, भविष्यतीति शेषः । उक्तजिनद्वयान्तरमाह - चुलसीअं च सहस्सा वासा सत्तेव पंच मासा य । वीर-महापउमाणं अंतरमेअं मुणेअब् ॥१४॥ चतुरशीतिः सहस्राणि सप्तैव च वर्षाः पञ्च मासाश्च, एतत् वीरमहापद्मयोरन्तरम् - श्रीवीरजिननिर्वाणमहापद्मजिनजन्मयोर्मध्यगतकालप्रमाणम्, ज्ञातव्यम् - સમજવું. નેવ્યાશી પખવાડિયા જતા પદ્મજન્મ = ભરતક્ષેત્રની અનાગત ચોવીશીના પ્રથમ તીર્થંકર પદ્મનાભસ્વામિની ઉત્પત્તિ થશે. હમણા કહેલા બન્ને જિનોનું અંતર કહે છે - ચોર્યાશી હજારને સાત વર્ષ તથા પાંચ મહિના આ વિર-મહાપદ્યનું અંતર જાણવું. /૧૪ll અર્થાત્ શ્રીવીરનિર્વાણ અને શ્રી પદ્મનાભસ્વામી વચ્ચે આટલો કાળ સમજવો – ચોથા આરાનો બાકીનો ભાગ વગેરેનો સરવાળો કરતાં આટલો કાળ થાય છે, એમ
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy